SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તકભાષા तत्र-स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् स्वम् आत्मा ज्ञानस्यैव स्वरूपमित्यर्थः, परः तस्मासम्बन्धिवृन्दप्रणतं, अनेन पूजातिशयः प्रकटितः, यस्य पुरुषविशेषस्येन्द्रादिसमूहनतिकर्मत्वं तस्यान्यनृनाथादिपूजनीयत्वं कैमुतिकन्यायागतमेवेति । यद्यपि 'इन्द्रवृन्दनतमि'त्यादिनापि निरुक्तार्थलाभस्तथाप्यकारानुधावनं स्वकीयेष्टसिद्धसारस्वतमन्त्रस्मरणलाभार्थं ज्ञेयम् । अनेनाविरतत्वेऽपि श्रुतदेवताया स्मरणीयता स्तवनीयता च ज्ञापिता, मिथ्यात्वापादनं तु सिद्धान्ताचरणोभयोत्तीर्णमेव । ज्ञानावरणीयक्षयोपशभप्रसाधकत्वेन तत्स्मरणादिकं नानुचितं 'सुअदेवये'त्यादि वचनप्रामाण्यात् । नत्वेति - नमस्कारं नमस्कार्यावधिकस्वापकर्षबोधानुकूलव्यापाररूपं कृत्वा, अनेन मङ्गलमभिहितं, जिननमस्कारस्य परममङ्गलरूपत्वात्। 'जिनमिति' - क्षीणमोहनीयकर्मा भवस्थकेवली, तस्यैव तत्त्वार्थ-देशकत्वोपपत्तेस्तम्, अनेनाऽपायापगमातिशयः प्रद्योतितः, 'जयति रागादिशत्रूनि ति जिनपदव्युत्पत्तेः । जिनपदमत्र विशेष्यताकलितं, ऐन्द्रवृन्दनतमित्यादिविशेषणद्वयवृत्तिविशेषणताख्यविषयतानिरूपकत्वात्, अपायापगमातिशयप्रतिपिपादयिषायां तु तदेव विशेषणताक्रान्तम्, तथा च विवक्षाभेदबलेन विशेष्यताસાથે પૃથ્વીતલ ઉપર આવીને પરમાત્માની સ્તવના-ભક્તિ કરે છે. બાહ્ય ઋદ્ધિ, વૈભવ, બળ વગેરેની અપેક્ષાએ દેવો-ઈન્દ્રો મનુષ્યો કરતા ઘણા ચડિયાતા છે અને તેવાઓથી પણ જે નમસ્કૃત છે તે મનુષ્યાદિ દ્વારા તો સુતરાં નમસ્કૃત હોય જ એવો અર્થ “મુહિક ન્યાયથી સિદ્ધ થાય છે. શ્રી જિનેશ્વર પરમાત્માના આ વિશેષણપદથી પરમાત્માના પૂજાતિશયનું દ્યોતન કરાયું છે. યદ્યપિ ‘રૂન્દ્રવૃન્તનત’ કહે તો પણ પૂજાતિશયનું ઘોતન થઈ શકતું હતું. પરંતુ જે સારસ્વતમન્નથી ગ્રન્થકારને અપૂર્વસિદ્ધિ પ્રાપ્ત થઈ છે તે સારસ્વત બીજમત્ર “Úકાર' ની પણ ગ્રન્થારંભમાં કૃતજ્ઞભાવે સ્મૃતિ કરવી એ પ્રસ્તૃત ગ્રન્થકારશ્રીના ગ્રન્થોની એક લાક્ષણિકતા છે. માટે સ્વ-ઈષ્ટ અને સ્વસિદ્ધ એવા સારસ્વત મન્ટનું સ્મરણ પણ અંતર્ગત રીતે થઈ જાય એ હેતુથી “વૃન્દ્રનત એવો પ્રયોગ કર્યો છે. બનત્વા' - શ્રી જિનેશ્વર પરમાત્માને નમીને ગ્રન્થનો પ્રારંભ કરાયો છે. નમસ્કાર એટલે પરોત્કાર્ષાવધિસ્થાપકર્ષબોધાનુકૂવવ્યાપાર. આમ, “નવા પદથી શ્રીજિનેશ્વર પરમાત્માની સમક્ષ ગ્રન્થકારે પોતાના અપકર્ષને વ્યક્ત કર્યો છે. વળી, ‘જ્વા' પ્રત્યય દ્વારા નમસ્કારમાં ગ્રન્થરચના કરતા પૂર્વકાલીનત્વ જણાય છે તેથી જિનનમનપૂર્વક જ ગ્રન્થરચનાનો પ્રારંભ કરવો ગ્રન્થકારને ઈષ્ટ છે એ વાત પણ ‘વર્તી’ પ્રત્યયથી વિદિત થાય છે. “નિન' – “જયતિ રાગાદિસલૂનિતિ જિનઃ એવી “જિન” પદની વ્યુત્પત્તિ હોવાથી જિનપદથી (= વિશેષ્યપદથી) પરમાત્માનો અપાયાપગમાતિશય જણાવાયો છે. “તત્ત્વાર્થશિન’ - અહીં પ્રત્યય શીલાર્થક (“સ્વભાવ' અર્થમાં) છે. તેથી ઉક્ત વિશેષણપદનો અર્થ આવો થશે. - “જીવાદિ તત્ત્વભૂત અર્થોની દેશના આપવાના સ્વભાવવાળા', આથી જણાય છે કે શ્રીજિનેશ્વર પરમાત્મા કૈવલ્યપ્રાપ્તિ બાદ પ્રતિદિન તાત્ત્વિક દેશનાઓ આપવાના સ્વભાવવાળા હતા. કૈમુહિક ન્યાય : ‘તારા માટે હું પ્રાણ પણ આપી દઉં, ધનની તો વાત જ શું કરવી ?” અહીં ‘વિમુત ઘનમ્' પ્રયોગ થાય. આ રીતે વિમુત પદથી જે સંગ્રહી લેવાય તે કૈમુતિકન્યાયથી સંગૃહીત થયેલું જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy