SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ महामहोपाध्यायश्रीयशोविजयकृता ॥ जैनतर्कभाषा ॥ १. प्रमाणपरिच्छेदः । ऐन्द्रवृन्दनतं नत्वा जिनं तत्त्वार्थदेशिनम् । प्रमाणनयनिक्षेपैस्तर्कभाषां तनोम्यहम् ।। = — विवरणम् नत्वा जिनं गुरुं चैव, संस्मृत्य चाऽथ शारदाम् । विव्रियते क्वचित् किञ्चित्, तर्कभाषा यथामति ।।१।। न्यायवैशारदा ग्रन्था, विवृत्याः खलु तादृशैः । कुतो मेऽल्पधियो यत्नो, ग्रन्थेऽस्मिन्नुचितिं भजेत् । ।२ ।। तथाप्यनुग्रहं प्राप्य, पूज्यानां तबलाद् भृशम् । स्वप्रमुदेऽर्थधृत्यै च, प्रयास इत्यदोषता ।।३।। इह हि न्यायाचार्यादिबिरुदविभूषितमहामहोपाध्यायश्रीयशोविजयगणी आवश्यकभाष्यस्याद्वादरत्नाकरादिग्रन्थानुसारेण प्रमाणादिप्रमेयप्रतिपादनपरं प्राथमिकजिज्ञासूनां विशेषोपकारकं जैनतर्कभाषाख्यग्रन्थं विरचितवान् । स च सङ्क्षिप्तोक्तिकतयाऽल्पाक्षर-महार्थकग्रन्थकोटिप्रविष्टत्वाद् दुर्बोधं दुर्मेधसामिति किञ्चित् क्वचिद् विव्रियते। ग्रन्थकारकृतमङ्गलादिप्रतिपादनपरेयम् गाथा - ऐन्द्रवृन्दमिति - इन्द्र - ગુર્જર ભાવાનુવાદ શ્રેયસ્કર કાર્યની નિર્વિન સમાપ્તિ થાય એ માટે ગ્રન્થની શરૂઆતમાં ઈષ્ટદેવનમસ્કારાદિરૂપ મંગલ કરવાની પ્રણાલિકા શિષ્ટપુરુષોમાં પ્રવર્તમાન છે. એ જ રીતે પ્રસ્તુત ગ્રન્થની શરૂઆતમાં પણ ગ્રન્થકારશ્રી પ્રથમ શ્લોક દ્વારા મંગલ કરે છે. શ્લોકાર્થ :- ઈન્દ્રના સમુદાય દ્વારા નમન કરાયેલા અને (જીવાદિ) તત્ત્વભૂત અર્થની દેશના આપવાના સ્વભાવવાળા એવા શ્રીજિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને હું (યશોવિજય) પ્રમાણ, નય અને નિક્ષેપ વડે તર્કભાષાની રચના કરું છું. * भंगल तोऽनो विशेषार्थ * સામાન્યથી કોઈ પણ મંગલ શ્લોકમાં શ્રી તીર્થંકર પરમાત્માના ચાર મૂળ અતિશયોને વિષય બનાવીને પરમાત્માની સ્તવના/વંદના કરાતી હોય છે. પ્રસ્તુત શ્લોકમાં પણ પરમાત્માના ચાર મૂળ અતિશયોને સ્પષ્ટ કે ગર્ભિત રીતે જણાવાયા છે. 'ऐन्द्र' ‘इन्द्रस्य सम्बन्धि इति ऐन्द्रं, ऐन्द्रं च तद् वृन्दं चेति ऐन्द्रवृन्दं' मावि प्रभा मेवो અર્થ નીકળે છે કે ઈન્દ્રોના સમૂહ દ્વારા શ્રી જિનેશ્વર પરમાત્મા નમસ્કૃત થયા છે. શ્રી જિનેશ્વર પરમાત્માના કલ્યાણકાદિ અવસરે એક સાથે તે અનેક ઈન્દ્રો પોતાના અતિ વિશાળ દૈવી પરિવાર સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy