________________
૧૬૨
જૈન તકભાષા केयं सप्तभङ्गीति चेदुच्यते - एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोग: सप्तभङ्गी । इयं च सप्तभङ्गी वस्तुनि प्रतिपर्यायं सप्तविधधर्माणां सम्भवात सप्तविधसंशयोत्थापितसप्तविधजिज्ञासामूलसप्तविधप्रश्नानुरोधादुपपद्यते । तत्र स्यादस्त्येव सर्वमिति प्राधान्येन विधिकल्पनया
‘सप्तभङ्गी' इति → नानावस्त्वाश्रयविधिनिषेधकल्पनया शतभङ्गीप्रसङ्गनिवारणार्थमेकत्र वस्तुनीत्युक्तम् । एकत्रापि जीवादिवस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्मपर्यालोचनयाऽनन्तभङ्गीप्रसक्तिव्यावर्तनार्थमेकैकधर्मपर्यनुयोगवशादित्युपात्तम् । प्रत्यक्षादिविरुद्धसदसन्नित्यानित्यायेकान्तविधिप्रतिषेधकल्पनयाऽपि प्रवृत्तस्य वचनप्रयोगस्य सप्तभङ्गीत्वानुषङ्गभङ्गार्थमविरोधेनेत्युक्तम् । ‘पर्यनुयोगवशादि'त्यत्र पञ्चम्या प्रयोज्यत्वमर्थः । परम्परया प्राश्निकप्रश्नज्ञानजन्यत्वं हि पर्यनुयोगप्रयोज्यत्वमुच्यते, तच्च वाक्यसप्तके समस्ति, तथाहि-प्राश्निकप्रश्नज्ञानेन प्रतिपादकस्य विवक्षा जायते, विवक्षया च वाक्यप्रयोग, इति पर्यनुयोगप्रयोज्यत्वमक्षतं वाक्यसप्तकस्य । 'अविरोधेन' इत्यत्र तृतीयार्थो वैशिष्ट्यं, तच्च विधिनिषेधयोरन्वेति । 'एकत्र वस्तुनी'त्यत्रा सप्तम्यर्थो विषयत्वं तच्चात्र विशेष्यत्वरूपं । तस्य कल्पनापदार्थबोधजनकत्चैकदेशे बोधेऽन्वयः । सप्तानां भङ्गानां समाहारः सप्तभङ्गी, ततश्च सप्तवाक्यपर्याप्तसमुदायत्वाऽऽश्रयोऽर्थः । ततश्च प्राश्निकप्रश्नज्ञानप्रयोज्यत्वे सति, एकवस्तुविशेष्यकाविरुद्धविधिनिषेधात्मकधर्मप्रकारकबोधजनकवाक्यसप्तकपर्याप्तसमुदायत्वं सप्तभङ्गी इति फलितार्थः । स्यादस्ति घटः, स्यान्नास्ति घटः इति वाक्यद्वयमात्रेऽतिव्याप्तिवारणाय ‘सप्त' इति । यद्यपि सत्यन्तं नातिव्याप्त्यादिवारकं तथापि एकत्र धर्मिणि प्रतिपर्यायं सप्तानामेव प्रश्नानां सम्भव इति नियमसूचनार्थं तद् । यद्यपि वस्तुनोऽ
* सप्तमीने मनुसरता मागममा १ तारिus प्रामाण्य * આ રીતે આગમપ્રમાણ સર્વત્ર વિધિમુખે અને નિષેધમુખે પોતાના વાચ્યાર્થને જણાવે છે અને સપ્તભંગીને અનુસરે છે. કારણ કે સપ્તભંગીપૂર્વક વાચ્યાર્થને જણાવવાથી આગમવચન પરિપૂર્ણાર્થપ્રાપક બને છે અને આગમમાં પરિપૂર્ણાર્થપ્રાપકતા એ જ તેનું તાત્ત્વિક પ્રામાણ્ય છે. તાત્પર્ય : આગમવચનમાં પ્રામાણ્ય બે પ્રકારના હોય છે. તાત્ત્વિક અને લૌકિક. આગમમાં તાત્ત્વિક પ્રામાણ્ય ત્યારે જ આવે છે કે જ્યારે તે શબ્દ પરિપૂર્ણ અર્થનો બોધ કરાવે. શબ્દ દ્વારા પરિપૂર્ણ અર્થબોધ ત્યારે જ થાય કે જ્યારે શબ્દ વિધિ અને નિષેધ દ્વારા સ્વ-અર્થનું પ્રતિપાદન કરતો સપ્તભંગીને પ્રાપ્ત કરે. ક્યારેક માત્ર એકાદ ભંગનો જ ઉપન્યાસ થયેલો દેખાતો હોય તો ત્યાં પણ શ્રોતા જો વ્યુત્પન્ન પુરુષ (અર્થાત્ સ્યાદ્વાદના સંસ્કારથી પરિકર્મિત થયેલી મતિવાળો) હોય તો તેને તો એકભંગના જ્ઞાનથી પણ સ્યાદ્વાદના સંસ્કાર ઉબુદ્ધ થવાથી શેષ ભંગોનો આક્ષેપ (=બોધ) સ્વયં થઈ જ જાય છે. એટલે આ રીતે સપ્તભંગીપરિકરિત વસ્તુતત્ત્વનું જ્ઞાન થવાથી તેના જ્ઞાનમાં પરિપૂર્ણાર્થપ્રાપકતા રૂપ તાત્ત્વિકપ્રામાણ્ય રહે છે.
શંકાઃ “ઘટ છે” આટલું જ માત્ર લોકોમાં બોલાય ત્યારે શ્રોતાને માત્ર ઘટની સત્તાનો જ બોધ થાય. સત્ત્વવિષયક સાત ભાંગાનું જ્ઞાન ત્યાં થતું નથી. (અને વક્તાનું સપ્તભંગીપરિકરિત ઘટસત્તા જણાવવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org