________________
પ્રમાણપરિચ્છેદ
૧૧૫
ाप्तिग्रहकाल एव पक्षसाध्यसंसर्गभानादनुमानवैफल्यापत्तिः विना पर्वतो वह्निमानित्युद्देश्यप्रतीतिमिति यथातन्त्रं भावनीयं सुधीभिः । इत्थं च ‘पक्वान्येतानि सहकारफलानि एकशाखप्रभवत्वाद् उपयुक्तसहकारफलवदित्यादौ बाधितविषये, मूर्योऽयं देवदत्तः तत्पुत्रत्वात् इतरतत्पुत्रवदित्यादौ सत्प्रतिपक्षे चातिप्रसङ्गवारणाय अबाधितविषयत्वासत्प्रतिपक्षत्वसहितं प्रागुक्तरूपत्रयमादाय पाञ्चयं हेतुलक्षणम्' इति नैयायिकमतमप्यपास्तम; उदेष्यति शकटमित्यादौ पक्षइत्यादौ सत्प्रतिपक्षे च हेत्वाभासेऽप्यस्य सम्भवात् । अतोऽबाधितत्वं साध्यविपरीतनिश्चायकप्रबलप्रमाणरहितत्व लक्षणं, असत्प्रतिपक्षत्वमपि हेतुलक्षणं वाच्यं, तेन नोक्तस्थलेऽतिव्याप्तिः, आमताग्राहिणा प्रत्यक्षेण एकशाखाप्रभवत्वस्य बाधितत्वात्, तत्पुत्रत्वस्यापि च विविधशास्त्रव्याख्यानादिकौशलशालित्वलक्षणप्रतिहेतुना शक्यबाधतया सत्प्रतिपक्षितत्वात् । तदेतदपि त्रैरूप्यखण्डनादेव खण्डितं दर्शाते 'इत्थं चे'त्यादिना ।
किञ्च, केवलान्वयिकेवलव्यतिरेकिणोर्हेत्वोः यथाक्रमं विपक्षावृत्तित्वसपक्षवृत्तित्वाभावेन पाञ्चरुप्याभावेऽपि गमकत्वं तैरङ्गीक्रियते इति भवद्धस्तेनैव पञ्चत्वं प्राप्तोऽयं हेतुपाञ्चरूप्यवादः ।
एवं च पञ्चलक्षणलक्षितलिङ्गाग्रहं विहाय हठात्
નિનોવિછત્તક્ષત્નિક્ષતfમદ જંક્યતાં ફિF // (ચારિત્ના.૩/૧૩ વૃત્તિ) છે. હેતુના પાંચ સ્વરૂપ માનનારા નૈયાયિકોનો અભિપ્રાય આવો છે - હેતુના પક્ષધર્મવાદિ ત્રણ સ્વરૂપો તો બૌદ્ધની જેમ અમે ય માનીએ જ છીએ પરંતુ તેમાં ઉણપ રહે છે. જે હેતુ બાધિત કે સત્પતિપક્ષ હેવાભાસરૂપ હોય તેમાં પણ હેતુની ત્રિરૂપતા તો ઘટશે. “આ આમ્રફળો, પાકા છે, કારણ કે એક જ શાખા પર ઊગેલા છે. જેમ કે – ઉપયોગમાં આવેલું “આમ્રફળ'. આ પ્રયોગસ્થળે એ જ ડાળ પર ઊગેલા આમ્રફળોને પક્ષ બનાવ્યો છે, તદ્ગત પાકને સાધ્ય બનાવ્યું છે અને શાવાઝમવત્વ' ને હેતુ બનાવેલ છે. અહીં આ હેતુમાં પક્ષધર્મવાદિ ત્રણે વસ્તુ તો રહી જ છે. છતાં પણ પક્ષ પોતે જ પ્રત્યક્ષબાધિત છે કારણ કે આમ્રફળો કાચા છે તે પ્રત્યક્ષ અનુભવાય છે. આમ, આ હેતુ પ્રત્યક્ષ બાધિત વિષયમાં પ્રવર્તતો હોવાથી બાધિત છે. અર્થાત્ હેત્વાભાસ છે અને છતાં પણ બૌદ્ધનું હેતુનું લક્ષણ (ત્રિરૂપતા) તો તેમાં પણ ઘટે છે તેથી બૌદ્ધનું લક્ષણ અતિવ્યાપ્ત છે. આ અતિવ્યાપ્તિના વારણ માટે બૌદ્ધ માનેલા હેતુના ત્રણ સ્વરૂપોમાં હેતુ અબાધિતવિષયવાળો હોવો જોઈએ” એવું ચોથું સ્વરૂપ ઉમેરવું પડશે. આ ચોથું સ્વરૂપ “શાવામવત્વ' હેતુમાં નથી તેથી અતિવ્યાપ્તિનું વારણ થઈ શકશે. તદુપરાંત, “દેવદત્ત મૂર્ખ છે, કારણ કે તે તેનો (વિવક્ષિતસ્ત્રીનો) પુત્ર છે, તેના અન્ય મૂર્ખપુત્રની જેમ” આ પ્રયોગસ્થળે દેવદત્ત” પક્ષ છે, “મૂર્ખત્વ' સાધ્ય છે, “તપુત્રત્વએ હેતુ છે, તેનો અન્ય પુત્ર દષ્ટાંત છે. અહીં “તપુત્રત્વ' હેતુમાં પક્ષ-સત્ત્વ (પક્ષધર્મતા), સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વરૂપ ત્રણે પૂર્વોક્ત સ્વરૂપો રહેલા છે. દેવદત્તમાં મૂર્ખતા નથી, એવું પ્રત્યક્ષ દેખાતું નથી તેથી અબાધિતવિષયવરૂપ ચોથું સ્વરૂપ પણ છે. છતાંય આ હેતુ નિર્દોષ ન પણ હોય એવું બને. “દેવદત્ત મૂર્ખ નથી કારણ કે તેણે અનેક શાસ્ત્રો લખ્યા છે એવા પ્રતિઅનુમાન દ્વારા દેવદત્તમાં મૂર્ખત્વાભાવની સિદ્ધિ કરી શકાય છે. આવા વિરોધિતુવાળો હોવાથી તપુત્રત્વ હેતુ સત્મતિપક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org