SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૧૩ तत्र भानमिति । व्याप्तिग्रहवेलायां तु पर्वतस्य सर्वत्रानुवृत्त्यभावेन न ग्रह इति । यत्तु अन्तर्व्याप्त्या पक्षीयसाध्यसाधनसम्बन्धग्रहात् पक्षसाध्यसंसर्गभानम्, तदुक्तम् - "पक्षीकृत एव विषये साधनस्य व्याप्तिरन्तर्व्याप्तिः, अन्यत्र तु बहियाप्तिः" (प्र.न. अन्तर्व्याप्तिबहिर्व्याप्तिलक्षणपरं सूत्रमवलम्ब्य कस्यचिदेकदेशिनो मतमुपन्यस्यति 'यत्तु' इत्यादिना । न पक्षान्तर्भावानन्तर्भावकृतोऽन्तर्व्याप्तिबहिर्व्याप्त्योर्भेदः, किन्तु स्वरूपत एव तयोर्भेदः, अन्तर्व्याप्तेः साध्यशून्यावृत्तित्वरूपत्वात्, बहिर्व्याप्तेश्च साध्याधिकरणवृत्तिरूपत्वात् । तथा चानुमितिप्रयोजकान्तर्व्याप्ती पक्षस्याघटकतया न तद्भानबलाद् अनुमितिविषयता तत्र पक्षे निर्वाहयितुं शक्येति अनुमितौ तद्भाननिर्वाहाय अस्मदुक्तैव क्वचिदन्यथानुपपत्त्यवच्छेदकतया इत्यादिरीतिरनुसरणीया । यदि चान्ताप्तौ नियमतः पक्षभानं स्यात् तदा अन्तर्व्याप्तिग्रह एव पक्षसाध्यसंसर्गस्य भासितत्वात् किं पृथगनुमित्या ? इत्याशयेन प्रागुक्तमेकदेशिमतं જ અનુગત રીતે જણાય એવું હોતું નથી. અર્થાત્, “જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. આ રીતે જ વ્યાતિગ્રહ થાય છે. પછી અધિકરણરૂપે ક્યારેક પર્વત હોય તો ક્યારેક મહાન સાદિરૂપ અન્ય કોઈ આધાર પણ હોય તેથી ત્યાં વ્યાતિગ્રહ કાળે અધિકરણરૂપે સર્વત્ર પર્વત જ જણાય એવું નથી. જયારે જલચન્દ્રની અનુમિતિ પૂર્વે તો વ્યાતિગ્રહ વખતે જ પક્ષનું જ્ઞાન થઈ જાય છે એ વાત પૂર્વે જણાવી જ દીધી છે. એટલે ક્યાંક વ્યાપ્તિના અવચ્છેદકરૂપે તો ક્યાંક હેતુગ્રહના અધિકરણરૂપે પક્ષનું જ્ઞાન થાય છે. ટૂંકમાં, “હેતુમાં પક્ષધર્મતા છે માટે અનુમિતિમાં પક્ષનું જ્ઞાન થાય છે' એવો નિયમ નથી. * અંતવ્યતિથી જ પક્ષનું ભાન થાય' એવા મતનું ખંડન પૂર્વપક્ષ અંતર્થાપ્તિ દ્વારા પક્ષમાં સાધ્ય અને સાધન વચ્ચેના સંબંધનું ગ્રહણ થાય છે અને તેથી હેતુ અને સાધ્યનો સંબંધ પણ આ રીતે જ જણાઈ જશે કારણ કે પક્ષમાં જ ઉક્ત સંબંધનું ગ્રહણ થાય છે. પ્રમાણનયતત્ત્વાલકાલંકાર (સૂત્ર-૩૩૯) માં શ્રીવાદિદેવસૂરિએ અંતર્લામિનું લક્ષણ આવું બતાવ્યું છે – “પક્ષ બનાવાયેલા વિષયમાં જ હેતુની સાધ્ય સાથેની વ્યાપ્તિ તે અંતર્થાપ્તિ કહેવાય. દા.ત. સર્વ પ્રમેય પદાર્થવાતું, ઘટવતુ બધુ પ્રમેય છે, કારણ કે પદાર્થ છે, જેમ કે ઘટ. અહીં ઘટ પણ “સર્વમાં સમાવિષ્ટ હોવાથી પક્ષાન્તર્ગત છે અને એ ઘટમાં, એટલે કે પક્ષ બનાવેલા વિષયમાં જ વ્યાપ્તિગ્રહણ થશે. આ અંતર્થાપ્તિ થઈ. આનાથી ભિન્ન એટલે કે પક્ષ સિવાયના કોઈ સ્થાનમાં એટલે કે દાંતમાં જે વ્યાપ્તિનું ગ્રહણ થાય તેને બહિર્લાપ્તિ કહેવાય. દા.ત. - ‘પર્વતો વદ્ધિમાન ધૂમાત્, મહાનસવ' - “પર્વત અગ્નિવાળો છે, કારણ કે તે ધૂમવાળો છે. જેમ કે રસોડે.' અહીં રસોડું (દાંત) પક્ષથી ભિન્ન પદાર્થ છે અને ત્યાં વ્યાપ્તિગ્રહણ થયેલું છે અને તે પૂર્વગૃહીત વ્યાપ્તિના સ્મરણથી પર્વત પર અનુમિતિ થશે) તેથી આ વ્યાપ્તિ બહિર્લાપ્તિ કહેવાય છે. આ વ્યાખ્યા જોતા સ્પષ્ટ સમજાય છે કે અંતર્થાપ્તિ દ્વારા પક્ષ અને સાધ્યના સંબંધની પ્રતીતિ થઈ જાય છે. અર્થાત્ અંતર્થાપ્તિમાં તો વ્યાતિગ્રહણ પક્ષમાં જ થાય છે તેથી વ્યાતિજ્ઞાન દ્વારા જ ત્યાં આગળ ધર્મી તરીકે પક્ષનું જ્ઞાન અવશ્ય થઈ જાય છે અને તેથી આવી વ્યાપ્તિથી થતી અનુમિતિમાં નિયતધર્મીમાં જ સાધ્યનું જ્ઞાન થાય છે. (તાત્પર્ય : “બધી અનુમિતિ અંતર્થાપ્તિથી જ થાય અને અંતર્થાપ્તિમાં પક્ષનું ભાન હોવાના કારણે અનુમિતિમાં તે જણાય છે માટે ધર્મીના જ્ઞાન માટે તમે જણાવેલા પૂર્વોક્ત બે વિકલ્પો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy