________________
૧૦૬
જૈન તર્કભાષા स्वतः प्रमाणम्' इति नैयायिकैरिष्यते; तन्न; व्याप्तिग्रहरूपस्य तर्कस्य स्वपरव्यवसायित्वेन स्वतः प्रमाणत्वात्, पराभिमततर्कस्यापि क्वचिदेतद्विचाराङ्गतया, विपर्ययपर्यवसायिन आहार्य
___ यथा स्थाणुर्वा पुरुषो वेत्यादिसंशयदशायां एकतरकोटिव्याप्यवत्तारूपविशेषदर्शनम्, एकतरकोटिविषयके निर्णये जननीय इन्द्रियं सहकारोति, यथा वा तदपरकोटिप्रतिषेधकमात्रं, तथा तर्कोऽयमपि प्रमाणं सहकरिष्यति विरोधिशङ्कामानं वा निवर्त्य प्रमाणानुकूलो भविष्यतीत्यर्थः । इदमत्र सूक्ष्ममीक्ष्यम् तर्कस्य प्रमाणानुग्राहकत्वं द्वेधा सम्भवति, विरोधिशङ्काकालीनप्रमाणकार्यकारित्वरूपसहकारित्वेन प्रमाणकार्यप्रतिबन्धकविरोधिशङ्कापसारणमात्रेण वा। तत्र प्रथमपक्षमपेक्ष्य द्वितीयपक्षाश्रयणे लाघवादुक्तं 'विरोधिशङ्कानिवर्तकत्वेन' इत्यादि । सहकारित्वं हि एकधर्मावच्छिन्नकार्यतानिरूपितकारणतावत्त्वं, यथा दण्डस्य कुम्भकारसहकारित्वं, यथा वा अदृष्टस्य कुम्भकारादिसहकारित्वम् । द्विविधस्यापि प्रमाणसहकारित्वस्य तर्के कल्पनमपेक्ष्य विरोधिशङ्कानिवर्तकत्वमात्रकल्पने लाघवात् । ___ 'क्वचिदेतदिति - यत्र व्याप्तिग्रहानन्तरं 'पक्षेऽस्तु हेतुर्माऽस्तु साध्यमि'ति व्यभिचारशङ्का समुल्लसेत् तत्र ‘यदि पर्वते वह्निन स्यात्तर्हि धूमोऽपि न स्यादिति वयभावात्मकव्याप्यस्यारोपेणाऽऽहितस्य धूमाभावलक्षणव्यापकारोपस्य नैयायिकाभिमतस्य तर्कस्य व्याप्तिनिर्णय एवोपयोगः । कथमिति चेत्, કે તર્ક પોતે વસ્તુનિર્ણય કરતો નથી પણ વસ્તુનિર્ણાયક એવા અનુમાન પ્રમાણને વિરોધી શંકા વખતે વસ્તુનિર્ણય કરવામાં માત્ર સહાય કરે છે. તેથી તે પ્રમાણને સહકારી છે. અથવા, તર્ક વિરોધી શંકાનું નિવર્તન કરવારૂપે માત્ર પ્રમાણને વસ્તુનિર્ણય કરવામાં અનુકૂળ બને છે એમ સમજવું પણ તે સ્વતંત્ર પ્રમાણરૂપ નથી, પ્રમાણને ઉપયોગી બને એટલું બસ.
૯ તર્ક સ્વતંત્રપ્રમાણ છે (ન્યાયમત ખંડન) * નૈયાયિકોની તર્ક અંગેની માન્યતા બરાબર નથી તેથી તેનું નિરાકરણ કરવાપૂર્વક ગ્રન્થકાર તર્કમાં સ્વતંત્ર પ્રામાણ્ય સિદ્ધ કરે છે. | સર્વ દેશ-કાળના ધૂમ-વતિને વિષય બનાવીને વ્યાપ્તિનું ગ્રહણ કરનાર તર્ક પોતે સ્વપરવ્યવસાયી જ્ઞાનાત્મક છે માટે તે સ્વતંત્ર પ્રમાણ જ છે.
પ્રશ્ન : તો પછી વ્યાપ્યના આહાર્ય આરોપ દ્વારા વ્યાપકના આહાર્ય આરોપરૂપ તર્ક (કનૈયાયિકને અભિમત તક) શું કોઈ કામનો નથી ?
ઉત્તર : ના, નૈયાયિક સંમત તર્ક પણ કંઈ સાવ નિષ્ફળ નથી. એ તર્ક વ્યાપ્તિનો નિર્ણય કરવામાં ઉપયોગી બને છે. જેમ કે – “ધૂમ ભલે હોય પણ વહ્નિ ન હોય તો શું વાંધો?” આવી વ્યભિચાર શંકા કોઈને થાય તો ત્યારે “જો ધૂમ વહિને વ્યભિચારી હોય તો તે વહ્નિજન્ય પણ ન હોય’ આ રીતે તર્ક અપાય છે. આ તર્ક એટલે બીજું કાંઈ નહીં પણ, “જો વ્યાપ્ય (=વદ્વિવ્યભિચારિત્વ) હોય તો વ્યાપક (નવલિજન્યત્વાભાવ) પણ હોય આ રીતે વ્યાપ્યારોપપૂર્વક વ્યાપકારોપનું આપાદન કરવું એ જ છે. જેનું આપાદન કરાયું હોય તેના વિપર્યયમાં જ છેલ્લે આ તર્ક ફલિત થાય છે. અર્થાત્, ધૂમ વલિજન્ય છે માટે વહિવ્યભિચારી નથી' એવો વિપર્યય સિદ્ધ કરીને આહાર્યશંકાનું નિરાકરણ કરીને વ્યાપ્તિગ્રહણ કરવામાં તર્ક ઉપયોગી બને છે. (તાત્પર્ય એ છે કે- “ધૂમ વદ્વિવ્યભિચારી હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org