________________
૧૦૪
જૈન તર્કભાષા इति द्वावनुपलम्भाविति प्रत्यक्षानुपलम्भपञ्चकाद्व्याप्तिग्रह इत्येतेषां सिद्धान्तः, तदुक्तम् -
ધૂમાથીર્વનિવિજ્ઞાનં ધૂમજ્ઞાનમથાસ્તયો |
પ્રત્યક્ષનુપત્નશ્મણ્યમિતિ પડ્યમન્તઃ ” इति; स तु मिथ्या; उपलम्भानुपलम्भस्वभावस्य द्विविधस्यापि प्रत्यक्षस्य सन्निहितमात्रविषयतयाऽविचारकतया च देशादिव्यवहितसमस्तपदार्थगोचरत्वायोगात् न्यात्मना ज्ञायमानविशेषप्रतिबद्धस्वलक्षणात्मकलिङ्गजन्यतया प्रामाण्यं समर्थयन्ते। समर्थयन्ते च ते पुनदृश्यप्राप्ययोरैक्याध्यवसायेनाविसंवादबलात् प्रत्यक्षस्येवानुमितेरपि प्राप्यानुमेययोरैक्याध्यवसायरूपाविसंवादबलादेव प्रामाण्यम् । एतदेव हि तस्याः व्यवहारतः प्रामाण्यं गीयते। तथा च यथा बौद्धमतेऽनुमानस्य प्रामाण्यं व्यवहारतो न विरुद्धं तथाऽस्मन्मते तर्कप्रामाण्यमपीति भावः। किञ्च, प्रमाणमविसंवादिज्ञानम् (प्र.वा.१/३) इत्यादिनाऽविसंवादित्वमेव प्रामाण्यप्रयोजकं भवताऽभ्युपेयते । कथं तर्हि तर्कप्रामाण्यप्रतिषेधप्रयासो न्याय्या? स्वविषये तर्कस्याविसंवादित्वात् । सामस्त्येन साध्यसाधनयोः व्याप्तिस्तर्कस्य विषयः, तस्यां चाविसंवादकत्वं सुप्रसिद्धमेव । कथमन्यथाऽनुमानस्यापि तत्स्यात् । न खलु तर्कस्यानुमाननिबन्धनसम्बन्धविषये संवादानुपपत्तावनुमानस्यापि संवादः सम्भवति । न च विप्रकृष्टार्थग्राहितया तर्कस्य संदिग्धसंवादित्वमिति वाच्यम्, तर्कस्य संवादसंदेहे निःसंदेहानुमानानुत्थानप्रसङ्गादिति निःसंदेहमनुमानमिच्छता साध्यसाधनसम्बन्धग्राहिप्रमाणमपि निश्चितसंवादमेव स्वीकर्तव्यम् । એટલે સામાન્યવિષયક હોવાથી પણ તર્કને અપ્રમાણ ન કહેવાય.
પૂર્વપક્ષ : બે ઉપલંભ અને ત્રણ અનુપલંભથી વ્યાતિગ્રહ થાય છે. જુઓ (૧) અગ્નિ-ધૂમરહિત પ્રદેશમાં સૌપ્રથમ ધૂમનો અનુપલલ્મ થાય, (૨) પછી અન્યત્ર અગ્નિનો ઉપલંભ, ત્યારબાદ ધૂમનો ઉપલંભ, એ બે ઉપલંભ થાય, ત્યારબાદ (૩) અગ્નિનો અનુપલંભ અને પછી ધૂમનો અનુપલંભ એ બે અનુપલંભ થાય. આ રીતે પ્રત્યક્ષ (ઉપલંભ) અને અનુપલંપિંચકથી વ્યાપ્તિગ્રહ થાય છે. કહ્યું પણ છે કે “ધૂમની અનુપલબ્ધિ, પછી અગ્નિનો ઉપલંભ અને ધૂમનો ઉપલંભ અને પછી બન્નેનો અનુપલંભ થાય. આ ઉપલંભ (=પ્રત્યક્ષ) અને અનુપલંભ, કુલ મળીને પાંચ દ્વારા વ્યાપ્તિગ્રહણ થાય છે.”
ઉત્તરપક્ષ : તમારી આ માન્યતા બરાબર નથી કારણ કે ઉપલંભ અને અનુપલંભ એ બન્ને પ્રકારનું પ્રત્યક્ષજ્ઞાન સંનિહિત ( ચક્ષુસંનિકૃષ્ટ) વિષયનું જ ગ્રહણ કરી શકે છે. અને પાછું પ્રત્યક્ષ અવિચારક પણ છે માટે સમસ્ત દેશના અને સર્વકાળના સર્વધૂમ-વહ્નિ વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ પુરોવર્તિ ધૂમાદિના દર્શન-અદર્શન માત્રથી ન થાય. (તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષજ્ઞાનનો સ્વભાવ છે સંનિહિતમાત્રગ્રાહિતા અને અવિચારકતા. એટલે કે નજર સામે જેટલું દેખાયું એટલું જ માનવાનું. જયારે તર્કપ્રમાણનો સ્વભાવ જ વિચારક છે. અર્થાત ઊહાત્મક = વિચારણાત્મક હોય તેને જ તો તર્ક પ્રમાણ કહ્યું છે. તેથી તેને દેશ-કાળવ્યવહિત એવા પણ તમામ ધૂમ-વતિ સાથે સ્વાભાવિક રીતે જ (સ્વભાવબલાતુ જ) સંબંધ છે. ટૂંકમાં, પ્રત્યક્ષ પોતે વિચારાત્મક નથી (આ વાત અનુભવસિદ્ધ છે.) જ્યારે તર્ક પોતે વિચારાત્મક સ્વરૂપવાળો છે માટે અસંનિહિતગ્રાહી બની શકે. પ્રત્યક્ષમાં આ સંભવિત નથી. માટે પ્રત્યક્ષથી વ્યાપ્તિગ્રહ માનવાની વાત ખોટી ઠરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org