SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જૈન તકભાષા इत्यादिप्रतीत्यर्थं प्रमाणन्तरमन्वेषणीयं स्यात् । मानसत्वे चासामुपमानस्यापि मानसत्वप्रसङ्गात् । 'प्रत्यभिजानामीति प्रतीत्या प्रत्यभिज्ञानत्वमेवाभ्युपेयमिति दिक् ।। सकलदेशकालाद्यवच्छेदेन साध्यसाधनभावादिविषय ऊहस्तर्कः, यथा 'यावान् कश्चिद्भूमः स सर्वो वह्नौ सत्येव भवति, वहिनं विना वा न भवति' 'घटशब्दमात्रं घटस्य वाचकम्' 'घटमात्रं घटशब्दवाच्यम्' इत्यादि । तथाहि-स्वरूपप्रयुक्ताऽव्यभिचारलक्षणायां व्याप्तौ भूयोदर्शनसहितान्वयव्यतिरेकसहकारेणापि प्रत्यक्षस्य तावदविषयत्वादेवाप्रवृत्तिः, सुतरां च सकलसाध्यसाधनव्यक्त्युपसंहारेण तद्ग्रह इति साध्यसाधनदर्शनस्मरणगवयान्तरे शक्तिग्रहाभावप्रसङ्गादि "ति यदुक्तं मुक्तावलीकारेण तदपि निरस्तं द्रष्टव्यम् । ‘स्वरूपप्रयुक्त'... इत्यादि । स्वाभाविक्यव्यभिचाररूपा व्याप्तिरित्यर्थः । तच्छून्यावृत्तित्वं खलु अव्यभिचारपदार्थः । स च द्वेधा, अनौपाधिकः, औपाधिकश्च । धूमे वह्निशून्यावृत्तित्वस्य उपाध्यकृतत्वेनानौपाधिकत्वात् स्वाभाविकत्वम् । वह्नौ तु धूमशून्यावृत्तित्वस्य आर्टेन्धनसंयोगरूपोपाधिकृतत्वेनौपाधिकत्वान्न स्वाभाविकत्वमिति बोध्यम् । स्वाभाविक्यव्यभिचारलक्षणैव व्याप्तिरनुमित्यौपयिकीत्यभिप्रायेण ‘स्वरूपप्रयुक्ताव्यभिचारलक्षणायां व्याप्तावि'त्युक्तम् । प्रत्यक्षस्य वर्तमानसन्निकृष्टग्राहितया पुरोवर्तिसाध्यसाधनादिविषयकत्वसम्भवेऽपि સ્વત્વના જ્ઞાનની અપેક્ષા રહે કારણ કે તેની અપેક્ષાએ જ આમાં દીર્ઘત્વનું જ્ઞાન થવાનું છે.) આ રીતે બે જ્ઞાનોનું સંકલન કરવું પડે છે તેથી સંકલનાત્મક હોવાથી આ જ્ઞાનો પ્રત્યભિજ્ઞાનાત્મક છે. વળી, આ જ્ઞાનોને પ્રત્યભિજ્ઞાનાત્મક કહેવામાં પ્રતીતિનો પુરાવો પણ છે. “જોઉં છું', “અનુમાન કરૂં છું' ઇત્યાદિ પ્રતીતિઓ કરતાં “પ્રત્યભિજ્ઞાન કરૂં છું' એ પ્રતીતિ કંઈક વિલક્ષણ છે. તેથી ઉક્ત વિલક્ષણ પ્રતીતિના કારણે પણ ઉપરોક્ત જ્ઞાનોને પ્રત્યભિજ્ઞાનરૂપ જ માનવા ઉચિત છે. (ગ્રન્થકારે પ્રત્યભિજ્ઞાન અંગેના “સ છવાયેં...' ઇત્યાદિ આટલા બધા ઉદાહરણો આપ્યા તેની પાછળનું આ જ રહસ્ય છે કે તેઓશ્રી તે તે ઉદાહરણથી એવું જણાવવા માંગે છે કે સાદડ્યાદિનું જ્ઞાન પણ પ્રત્યભિજ્ઞાનમાં જ અંતભૂત થાય છે.) આ રીતે પ્રત્યભિજ્ઞાનની પ્રત્યક્ષ-સ્મરણાદિ કરતા અલગ જ્ઞાનરૂપે સિદ્ધિ કરી, તેની પ્રત્યક્ષાદિ પ્રમાણ કરતા અલગ પ્રમાણરૂપે સિદ્ધિ કરી, સાદેશ્યાદિને તેના વિષયરૂપે જણાવીને પ્રસંગ સાદડ્યાદિગ્રાહી ઉપમાન પ્રમાણનો આમાં જ અંતર્ભાવ કર્યો. પ્રત્યભિજ્ઞાન પ્રમાણનું નિરૂપણ અહીં પૂર્ણ થયું. * તદ્મમાણનું નિરૂપણ હવે ક્રમપ્રાપ્ત તર્ક પ્રમાણનું નિરૂપણ કરે છે. સૌ પ્રથમ તર્કનું લક્ષણ જણાવે છે. સર્વદેશકાળની અપેક્ષાએ કોઈ બે વસ્તુ વચ્ચે સાધ્ય-સાધનભાવાદિવિષયક ઊહા (વિચારણા) ને તર્ક કહેવાય છે. જેમ કે ગમે તે કાળે, ગમે તે ક્ષેત્રમાં જે કોઈ પણ ધૂમ છે તે વતિ હોતે છતે જ હોય છે.” અથવા, વહ્નિ વિના ધૂમ હોતો નથી.” સાધ્ય-સાધનભાવવિષયક વ્યાપ્તિના ગ્રહણને જેમ તર્ક કહેવાય છે તેમ વાચ્ય-વાચકભાવરૂપ સંબંધના ગ્રહણને પણ તર્ક કહેવાય છે. જેમ કે, “ઘટ', શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy