________________
જૈન તકભાષા
अत्राह भाट्टः, नन्वेकत्वज्ञानं प्रत्यभिज्ञानमस्ति, सादृश्यज्ञानं तूपमानमेव, गवये दृष्टे गवि च स्मृते सति सादृश्यज्ञानस्योपमानत्वात्, तदुक्तम् -
“तस्माद्यत् स्मर्यते तत् स्यात् सादृश्येन विशेषितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ।।१।। प्रत्यक्षेणावबुद्धेऽपि सादृश्ये गवि च स्मृते ।
વિશિષ્ટાચતોગસિદ્ધપમાનમાતા નારા” (ન્નોવેવાઈ૩૫૦ત્તો રૂ૭-૩૮) __ अथ क्लृप्तप्रत्यक्षप्रमाणान्तर्गतत्वेन प्रत्यभिज्ञायाः प्रामाण्यमभ्युपगच्छन्तोऽपि मीमांसक-नैयायिकादयः स्थैर्यरूपमेकत्वमेव तस्याः विषयत्वेन मन्यन्ते, न पुनर्जेना इव सादृश्य-वैसदृश्य-दूरत्व-समीपत्व-हस्वत्वदीर्घत्वादिकमपि । ते हि सादृश्यादिलक्षणप्रमेयप्रतिपत्त्यर्थमुपमानादिलक्षणप्रमाणान्तरमेव प्रत्यभिज्ञाविलक्षणं कल्पयन्तीत्येकत्ववत् सादृश्यादेरपि प्रत्यभिज्ञाविषयत्वसमर्थनेन तेषां मतमपासितुकामो ग्रन्थकारः पूर्वं भाट्टमतमुपन्यस्यति 'ननु' इत्यादिना। निराकरोति 'तन्न' इत्यादिना। सुगमम् ।
उपमानप्रमाणस्वीकर्तृत्वाविशेषेऽपि भाट्टयौगयोः तद्विषयविचारे विशेषोऽस्ति । नैयायिकास्तु मीमांसकवन्नोपमानस्य सादृश्यविषयकत्वं मन्यन्ते, किन्तु सञ्ज्ञासज्ञिसम्बन्धविषयकत्वमेवामानन्तीति सञ्ज्ञासज्ञिसम्ब
વળી, આવા સ્થળોમાં પણ સાદૃશ્યનું સ્મરણ અને પછી જીતતુ' નું પ્રત્યક્ષ આ રીતે સ્મરણ + પ્રત્યક્ષની સંકલનાનો ક્રમ અનુભવસિદ્ધ છે માટે આ સાદશ્યજ્ઞાન પણ પ્રત્યભિજ્ઞાન જ છે. આ તો માત્ર દિશાસૂચન છે. આ અંગે આગળ પણ ઘણું વિચારી શકાય તેમ છે. આ રીતે પ્રત્યભિજ્ઞાન અંગે નૈયાયિકોની માન્યતાનો નિરાસ થાય છે અને પ્રત્યભિજ્ઞાનની સ્વતંત્ર પ્રમાણરૂપે સ્થાપના પણ થાય છે.
પ્રત્યક્ષમાં અંતર્ભાવ કરીને પ્રત્યભિજ્ઞાનને પ્રમાણ માનનારા તૈયાયિક-મીમાંસકાદિ ધૈર્યરૂપ એકત્વને જ તેના વિષય તરીકે માને છે. પરંતુ જૈનો તો સાદેશ્ય-વૈસદશ્ય-દૂરત્વ-સમીપત્ન-હૃસ્વત્વદીર્ઘત્વાદિને પણ પ્રત્યભિજ્ઞાનના જ વિષય માને છે. તેથી હવે કુમારિલ ભટ્ટ (મીમાંસકોનો મત જણાવીને તેના ખંડનપૂર્વક સાદેશ્યાદિને પણ પ્રત્યક્ષજ્ઞાનના જ વિષય તરીકે સિદ્ધ કરે છે.
* સાદૃશ્યમાં પ્રત્યભિજ્ઞાનવિષયત્વની સિદ્ધિ (ભાઠુમત ખંડન) છે ભટ્ટ : “ વાવે' ઇત્યાદિરૂપે થતા બે પદાર્થ વચ્ચેના એકત્વજ્ઞાનને ભલે પ્રત્યભિજ્ઞાન કહો પણ “Tદૃશો વિય:' ઇત્યાદિ રૂપે થનારા સાદેશ્યજ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહી ન શકાય કારણ કે સાદશ્યજ્ઞાનને તો ઉપમાન કહેવાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – સાદશ્યથી યુક્ત જે પદાર્થ (ગાય) નું સ્મરણ કરાય તે પદાર્થ ઉપમાન પ્રમાણનો વિષય (પ્રમેય) બને છે અથવા તો તે પદાર્થમાં રહેલું સાદેશ્ય જ ઉપમાન પ્રમાણનો વિષય (પ્રયોગ) બને છે. (પ્રશ્ન :- સાદશ્ય તો પ્રત્યક્ષથી જ દેખાય છે ને ? - તેનો ઉત્તર બીજા શ્લોકમાં...) યદ્યપિ સાદૃશ્ય તો પ્રત્યક્ષ જ દેખાય છે અને ગાયનું તો સ્મરણ થાય છે પરંતુ સાદૃશ્યવિશિષ્ટ ગાયનો ‘સનેન સદૃશી મતીયા !' “આના જેવી જ મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org