________________
30
योपळ :
निःफल नहीं महाजनयत्न, कोडी-काजि कुण वेचइ रत्न ।
कष्ट सहि ते धरमारथी, मानो मुनिजन परमारथी ।।१६।। गाथार्थ :
મહાજનનો યત્ન નિષ્ફળ નથી. કોડી માટે કોણ રત્નને વેચે ? કષ્ટ સહન કરનારા તે ધર્માર્થી મુનિજન પરમાર્થી માનો. II૧છા जालावणोध :
महाजन जे पुण्यार्थई तपक्रिया करई छई ते नि:फल नथी, नि:फल कार्य; बुद्धिवंत प्रवर्तइं नहीं । जो इम कहस्यो-लोकरंजननइ अर्थई ते प्रवर्तइं छई, तो कोडीनइं काजि रत्न कूण वेचइं ? लोकरंजन ते कोडी छई, तेहनइं अर्थई महाप्रयाससाध्य क्रिया ते रत्न वेचवू छई, फोकई दुःख भोगवयूँ तो कोई वांछइ नहीं, अनइं सर्व भूलइ पणि नहीं । ते माटिं महाजनप्रवृत्तिं पुण्य, पाप तथा आत्मा ए सर्व मानवु । उक्तं च -
विफला विश्ववृत्तिों, न दुःखैकफलाऽपि च । दृष्टलाभफला नाऽपि विप्रलम्भोऽपि नेदृशः ।।१।।
__- (न्यायकुसुमाञ्जलि स्त. १. श्लो. ८) इति ।।१६।। मनुवाई :
महाजन....ए सर्व मानवू | =शिष्ट पुरुषो, पुठ्यार्थे 1५-या કરે છે તે નિષ્ફળ નથી, કેમ કે નિષ્ફળ કાર્યમાં બુદ્ધિશાળી પ્રવર્તતા નથી. જો એમ કહેશો કે લોકરંજન માટે તે મહાજન, (તપ-ક્રિયામાં) પ્રવર્તે છે, તો કોડી માટે કોણ રાને વેચે ? લોકરંજન તે કોડીના સ્થાને છે, તેના માટે મહાપ્રયાસસાધ્ય=મહાપ્રયત્નથી સાધ્ય, ક્રિયા તે રત્નને વેચવા બરાબર છે; ફોગટ દુઃખ ભોગવવું તો કોઈ વાંછઈ નહીં= ઈચ્છે નહિ, અને સર્વ (મહાજન) ભૂલે પણ નહિ, તે માટે મહાજનની પ્રવૃત્તિથી પુણ્ય-પાપ તથા આત્મા એ સર્વ માનવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org