________________
3८२
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચોપઇની પૂ. ઉપાધ્યાયજી મહારાજાની સ્વહસ્તે લખાયેલ પ્રતના અંતે પૂ.ઉપાધ્યાયજી મહારાજાના સ્વહસ્તે લખાયેલ સંભવજિન સ્તવન
।। राग गोडी ।
संभवजिन जब नयणे मिल्यो हो ।। ए टेक ।। प्रगटे पूरव पुन्य के अंकूरे, तबथें दिन मोय सफल वल्यो हो । अबथे विषयपंककलनमें, बोहर बोहर नहीं जाउं कल्यो हो।।१।। सं० ।। आंगणडे अमिई मेह वूठा, जिणहुं तापको व्याप गल्यो हो । बोधिबीज प्रगट्यो त्रिहुं जगमें, तप-संजमको षेत फल्यो हो।।२।। सं०।। जैसी भगति तैसी प्रभु करुणा, स्वेत शंखमें दूध भल्यो हो । दर्शनथें नवनिधिरिद्धिपाई, दुःख-दोहग सवि दूरिं टल्यो हो।।३।। सं० ।। डरत फिरत हे दूर ही दिलथें, मोहमल्ल जिणे जगत छल्यो हो । समकितरत्न लडं दरिसणथे, अब नवि जाउं कुगति रल्यो हो।।४।। सं० ।। नेहनजरभर निरखतहीं मुझ, प्रभुस्युं हियडो हेजें हल्यो हो । श्रीनयविजयविबुधसेवककुं, साहिब सुरतरु होय फल्यो हो।।५।। सं० ।।
॥ इति श्रीसंभवनाथस्तवनं ।। પ્રસ્તુત ષસ્થાન ચોપઇના અંતમાં સંભવનાથ ભગવાનનું સ્તવન પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ લખ્યું છે. તેનાથી એ જણાય છે કે આ છે સ્થાનો જેમ દર્શનશુદ્ધિનાં કારણ છે તેમ ભગવાન પણ દર્શનશુદ્ધિના કારણ છે, ભગવાન પણ આ છ સ્થાનોની પ્રાપ્તિ કરાવીને જ દર્શનશુદ્ધિના કારણ છે. આનાથી એ ફલિત થાય છે કે જે આ છ સ્થાનોને વાસ્તવિક રીતે સમજ્યો છે, તેને જ વાસ્તવિક ભગવાનનાં દર્શન થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org