________________
એવું ચતુર્થગુણસ્થાનકવર્તી ગ્રહણ કરવાનું છે, અને જેમને તે ગુણસ્થાનક પ્રાપ્ત થયું ન હોય, આમ છતાં સમ્યકત્વ ઉચ્ચરાવ્યું હોય, તેઓને ઉપચરિત વ્યવહારનયથી સમ્યકત્વ હોય છે.
ગ્રંથકાર સમકિતનાં સંક્ષેપથી કહેશે, તે ષસ્થાનો જાણવાં. અહીં “સ્થાનક શબ્દ સ્વસમયશ્રદ્ધાનભેદરૂપ છે એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે, આ છ સ્થાનકોનો સ્વીકાર તે જૈનદર્શનના શ્રદ્ધાનના જ ભેદો છે, તેથી તેને સ્થાનકો હ્યાં છે; અર્થાત્ જૈનદર્શનના શ્રદ્ધાનનાં આ સ્થાનો છે, અને તેના છ પ્રકારો છે. ll રા અવતરણિકા :- હવે સમ્યકત્વનાં છ સ્થાનોને બતાવતાં ગ્રંથકાર કહે છે - ચોપાઈ :
अत्थि जिओ १ तह णिच्चो २, कत्ता ३ भुत्ता ४ सपुण्ण-पावाणं । अत्थि ध्रुवं निव्वाणं ५, तस्सोवाओ ६ अ छ ठाणा ।।३।।
(સમતો . રૂ નાથા-૧)
ગાથાર્થ -
(૧) જીવ છે, (૨) તે નિત્ય છે, (૩) પોતાના પુણ્ય-પાપનો કર્યા છે, (૪) પોતાના પુણ્ય-પાપનો ભોક્તા છે, (૫) નિર્વાણ મોક્ષ, નક્કી છે અને () તેનો= મોક્ષનો, ઉપાય છે. સમકિતનાં આ છ સ્થાનક જાણવાં. lla બાલાવબોધ :
जीव छइं १ । ते जीव नित्य छइं २ । ते जीव स्वपुण्य-पापनो कर्त्ता छइं ३ । ते जीव आप-आपणा पुण्य-पापनो भोक्ता छई ४ । 'अत्थि' छइं, 'ध्रुवम्' निश्चयइं, 'निर्वाण' मोक्ष ५ । ते मोक्षनो उपाय पणि निश्चयइं छइं-तेहमां संदेह नथी ६ । ए छ थानक समकितना जाणवां ।।३।। અનુવાદ :
નીવ છ લા....નાખવાં ગારૂ II (૧) જીવ છે, (૨) તે જીવ નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org