________________
पूज्यपाद उपाध्यायजी श्री यशोविजयजी महाराज विरचित
स्वोपज्ञ बालावबोध युक्त
सम्यक्त्व षट्स्थान चउपइ
-: ग्रंथsतानुं मंगवायरस :
।। सकलपण्डित स(शि)रोमणि महोपाध्यायश्री १९ श्रीजसविजयगणि गुरुभ्यो नमः ।।
ऐन्द्र श्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् ।
सम्यक्त्वस्थानषट्कस्य भाषेयं टिप्यते मया ।।१।। लोअर्थ :
ઈન્દ્રોની શ્રેણિથી નમાયેલા, તત્ત્વાર્થને કહેનારા વીરજિનને નમસ્કાર કરીને સમ્યક્ત્વના છ સ્થાનની આ ભાષા આ વિવરણ, મારા વડે કરાય છે. योपळ :
श्रीवीतराग प्रणमी करी, समरी सरसति मात ।
कहिस्युं भवि-हित-कारणिं समकितना अवदात ।।१।। गाथार्थ :
શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર કરીને અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને ભવ્યજીવના હિતને માટે સમ્યકત્વના અવદાત=ચરિત્ર આચરણા, કહીશું. ll૧પ पालावणोध :
'अवदात' कहितां चरित्र ।।१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org