________________
30
ગાથા
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૪
વિષય
નૈગમનય અનુસારે નૈયાયિક-વૈશેષિક દર્શન, સંગ્રહનય અનુસારે વેદાંતી, વ્યવહારનય અનુસારે સાંખ્યમત, ઋજુસૂત્રાદિ ચાર નયથી ચાર પ્રકારે બૌદ્ધમત અને ષટ્કર્શનસ્વરૂપ જૈનમતની પ્રાપ્તિ. અનિત્યનયના પક્ષપાતી બૌદ્ધ અને એકાંત નિત્ય આત્મા આદિ માનનારા નૈયાયિક દર્શન આદિ સ્વરૂપ હાથીઓનો પરસ્પર સંઘર્ષ અને સ્યાદ્વાદીઓનો ત્યાં ઉદાસીન માર્ગ.
છૂટાં રત્નોને જેમ માળાકાર માળાના પર્યાયસ્વરૂપે ગૂંથે, તેમ સમ્યગ્દષ્ટિ સ્યાદ્વાદ દ્વારા છ દર્શનોને પરસ્પર જોડે.
શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ. સ્વસમય-પરસમયના અભ્યાસ વગર ચારિત્રાચારના આચારથી પણ અલ્પફળની પ્રાપ્તિ.
‘સમ્યક્ત્વ ષસ્થાન યઉપઈ’ ગ્રંથનું માહાત્મ્ય. ગ્રંથકાર રચિત સંભવનાથ સ્તવન - ભાવાર્થ સહિત
Jain Education International
*******
For Private & Personal Use Only
અનુક્રમણિકા
પૃષ્ઠ
૩૪૬-૩૫૦
૩૫૦-૩૫૪
૩૫૪-૩૫૮
૩૫૮-૩૬૮
૩૬૮-૩૭૬
399-396
૩૮૨-૩૮૫
www.jainelibrary.org