________________
૩૧૬
गुणवृद्ध्यै ततः कुर्यात् क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ।।
(જ્ઞાનસાર ૬, ૭)
अत एव 'मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः' इति तत्त्वार्थे (९-अ. सू. ८) प्रोक्तम् । दुःखस्य नादेयत्वात् ( दुःखस्यानादेयत्वात्) तत्सहनमनादेयं चेत् कर्मणोऽनादेयत्वात् तन्मोक्षोऽपि तथा स्यात् । स्वभावसमवस्थाने न दुःखतत्सहनसङ्कल्पश्चेद् ' मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः' इति वचनात् तदा मोक्षसङ्कल्पोऽपि नेति तुल्यमदः । । १११ । ।
બાલાવબોધમાં 'दुःखस्य नादेयत्वात्' પાઠ છે, ત્યાં ‘દુઃવસ્યાનાવેયત્વાર્’ પાઠની સંભાવના છે, તે મુજબ અર્થ કરેલ છે.
અનુવાદ :
तीर्थसिद्ध. .....તાર્યનન” દુદું તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધાદિ ભેદ
નિયતિ પ્રમાણે છે, પણ તેનાથી ક્રિયાનો ઉચ્છેદ ન થાય. તેમાં હેતુ કહે છે - તે કાળમાં તે સામગ્રી તે કાર્યની જનક છે.
·
૦ તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધાવિ અહીં 'આવિ' પદથી તીર્થંકરસિદ્ધ આદિ સર્વ ભેદોનું ગ્રહણ કરવાનું છે.
ભાવાર્થ:
.
જે જીવને અતીર્થમાં સિદ્ધ થવાનું નિયત હોય તે અતીર્થસિદ્ધ થાય, અને તીર્થમાં સિદ્ધ થવાનું નિયત હોય તે તીર્થસિદ્ધ થાય, તેથી તે તીર્થસિદ્ધ કે અતીર્થસિદ્ધ થાય છે તો પણ, જ્યારે સિદ્ધ થાય છે તે વખતે, સર્વ સામગ્રી મોક્ષરૂપ કાર્યને પેદા કરે છે; અને તે સામગ્રી અંતર્ગત મોક્ષને અનુકૂળ એવી ક્રિયાનો પણ પ્રવેશ થાય છે. તેથી પૂર્વપક્ષીએ ગાથા-૧૦૧ માં કહેલ કે, જેમ પ્રત્યેકબુદ્ધાદિ નિયતિના વૈચિત્ર્યથી થાય છે, તેમ નિયતિથી જ જીવને જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે થશે, તે વચન તેમનું મિથ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org