________________
૩૧૦
અવતારણિકા :
ગાથા-૯૯ માં કહેલ કે, પહેલો ગુણ, ગુણ વગર પ્રાપ્ત થાય છે, તો મોક્ષના અર્થે ગુણ માટે શું કામ પ્રયત્ન કરો છો ? અને તેની જ પુષ્ટિ કરતાં ગાથા૧૦૦ માં બતાવ્યું કે ભારતમહારાજાએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, તેથી મોક્ષના માટે ક્રિયાકષ્ટ આવશ્યક છે તેમ માનવાની જરૂર રહેતી નથી. આ પ્રકારના પૂર્વપક્ષીના અભિપ્રાયને સામે રાખીને કહે છે - ચોપાઇ :
भरहादिकनि छींडीपंथ, राजपंथ किरिया निपँथ। उवटिं जातां कोई ऊगर्यो तो पणि सेर न त्यजिइ भर्यो ।।११०।।
ગાથાર્થ :
ભરતાદિ દ્વારા સેવાયેલો માર્ગ એ છીંડીપંથ છેઃઉત્પથ આડો માર્ગ છે, (અને) નિગ્રંથની ક્રિયા (2) રાજમાર્ગ છે. ઉત્પથ જતા કોઈ બચી ગયા તો પણ ભર્યો માર્ગ છોડવો ન જોઇએ. /૧૧ના બાલાવબોધ -
भरतादिक भावनाइं ज क्रिया विना मुक्ति पाम्या ते छींडीपंथ कहिइ, राजपंथ ते निग्रंथक्रिया ज कहिइं । कोइ उवटिं जातां ऊगर्यो-लूटाणो नहीं; तो पणि भर्यो सेर न त्यजिई, ए शुद्ध व्यवहार छइ । अत एव भरताद्यवलंबन लेई क्रिया उच्छेदइ छइ ते महापातकी शास्त्रइं कह्या छइ । रोग घणा, औषध घणां इम मार्ग भिन्न भिन्न छइ, पणि राजमार्ग व्यवहार ज सद्दहिई ।।११०।।
અનુવાદ -
મરતારિ....દિડું | - ભરતાદિ ક્રિયા વગર ભાવનાથી જ મુક્તિને પામ્યા, તે છીંડીપંથકરક્ષણના આલંબન વગરનો પંથ છે, અને નિગ્રંથની ક્રિયા તે રાજપથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org