________________
ગાથા
૮૫-૯૦
GO
અનુક્રમણિકા વિષય
પૃષ્ઠ ઉપશમસુખમાં પ્રથમ અભ્યાસ અને મનોરથનું સુખ અને પછી જ નિર્વિકલ્પ સુખની પ્રાપ્તિ.
૨૩૮-૨૪3 ઉપશમસુખની પ્રકર્ષ અવસ્થા, દોષાવરણની હાનિની પ્રકર્ષ અવસ્થા પરમપદસ્વરૂપ.
૨૪૩-૨૪૬ સંસારમાં મન અને શરીરનાં દુઃખો, અને મન અને શરીરના અભાવમાં નિતરંગ આભદશા, અને તેને ઉપચારવિશેષથી મોક્ષનો વ્યપદેશ.
૨૪૬-૨૪૮ ઈંદ્રિયવિલાસ નહિ હોવાને કારણે મોક્ષને સુખસ્વરૂપે અસ્વીકારની જૈમિનિમતની યુક્તિનું નિરાકરણ. ૨૩૦-૨૫૨
મોક્ષસુખનું સ્વરૂપ, સંસારસુખ સાથે મોક્ષસુખની તુલના. ૨૪૮-૨૫૨ ૯૧-૯૨ અનંતકાળથી મોક્ષગમન સ્વીકારવાને કારણે સંસારને
જીવ વગરના સ્વીકારની મોક્ષ-અભાવવાદીની યુક્તિનું નિરાકરણ.
૫ર-૨૫૮ ૯૩ આત્માને વ્યાપક માનનારને ભવની, સિદ્ધિની, શરીર
સાથે સંબંધ બાંધવાની, શરીર છોડવાની અને ક્રિયાથી શરીરના વધવાની, અઘટમાનતા. - પરંતુ જૈનમતે - શરીરના માપ જેટલો આત્મા માન્યો હોવાથી સર્વની સંગતિ, આત્મા વ્યાપક હોવાથી મોક્ષના અસંબંધની સ્થાપક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ. ચરમશરીરના ત્રીજા ભાગથી હીન સિદ્ધમાં અવગાહના - ધર્માસ્તિકાયના અભાવને કારણે સિદ્ધના જીવોનું અલોકાકાશમાં અગમન.
૨૬૨-૨૬૩ એક જ ક્ષેત્રમાં અનંત સિદ્ધાત્માના અસંભવની મોક્ષ નહિ માનનારની યુક્તિનું નિરાકરણ.
૨૬૩-૨૬૫ પહેલા સિદ્ધ કે પહેલાં સંસારી, એ અમુક્તિવાદીની શંકાનું નિરાકરણ. મોક્ષની ઈચ્છાનો મોટા યોગસ્વરૂપે સ્વીકાર, પરીક્ષાપૂર્વક મોક્ષતત્ત્વની શ્રદ્ધાથી ધર્મમાં મનની સ્થિરતા. ૨૭૦-૨૭૩
૨૫-૨૬૧
૨૬૫-૨૬૯
S-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org