________________
૨૭૪
ચોપઇ :
नास्तिक सरिषा भाषई अन्य, छे निर्वाण उपाइं शून्य ।
सरज्यु होस्यइ लहस्युं तदा, करो उपाय फरो नर सदा ।।१८।। ગાથાર્થ -
નાસ્તિક સરખા અન્ય કોઇ કહે છે કે, નિર્વાણ છે, પણ નિર્વાણના ઉપાય નથી. અને તે જ કથન યુક્તિથી બતાવે છે-ઉપાય કરો અને નરકમનુષ્ય, સદા ફર્યા કરો, પરંતુ સર્યું હોય ત્યારે મેળવશું. ll૮ ભાવાર્થ :
સમ્યક્ત્વનાં છ સ્થાનોમાંથી છઠું સ્થાન તે મોક્ષનો ઉપાય છે. તેને નહિ માનનાર નાસ્તિક જેવો છે અને તે કહે છે કે, નર મોક્ષનો ઉપાય કર્યા કરે અને સદા ફર્યા કરે, પરંતુ ઉપાય કરવાથી મોક્ષ થતો નથી. પણ જ્યારે મોક્ષ થવાનો સર્જાયો હશે તે દિવસે મોક્ષ આપણે પ્રાપ્ત કરીશું. બાલાવબોધ :... अन्यवादी नास्तिक सरषा भाषइ जे-निर्वाण छइ पणि उपायई शून्य छड्, यदृच्छाई होइ, जिवारई सरज्युं हुस्यइ तदा लहस्युं, करो उपाय नर-मनुष्य સારુ ફિરો, કરૂં ૨ -
प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि हिप्रयत्नेनाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ।। () તા.૮ાા
અનુવાદ :
કન્યવાહી.....હા શિરો, - અન્યવાદી નાસ્તિક સરખા જે બોલે છે કે, નિર્વાણ છે પણ ઉપાયશૂન્ય છે. તેઓ કહે છે કે મોક્ષ યદૃચ્છાથી થાય છે. તે જ પદાર્થ સ્પષ્ટ કરતાં કહે છે -
- જ્યારે સર્યું હશે ત્યારે મોક્ષ પામીશું. મનુષ્ય ઉપાય કર્યા કરે અને સદા ફર્યા કરે, પરંતુ ઉપાયથી મોક્ષ પ્રગટ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org