________________
૨૧૪
ગાથાર્થ ઃ
(સાંખ્યની માન્યતા પ્રમાણે) જેમ પ્રકૃતિની દિક્ષાથી=જોવાની ઈચ્છાથી, સર્ગ=સૃષ્ટિ, તેમ શાંતવાહિતાથી પુરુષના સ્વભાવરૂપ મુક્તિ થાય છે. કર્તા વગર એ કાળવિશેષ થાય (=પ્રકૃતિની દિદક્ષા ભિન્નકાળમાં થાય અને શાંતવાહિતા ભિન્નકાળમાં થાય, તેથી એ બેનો કાળવિશેષ છે; અને એમ માનીએ તો) ત્યાં અશેષ નય વળગે= સ્વભાવ, પુરુષકાર અને નિયતિ એ ત્રણરૂપ અન્ય અશેષ નય વળગે. I૭૯લા
બાલાવબોધ :
प्रकृतिदिदृक्षाई सर्ग कहितां सृष्टि जिम सांख्य कहइ छड़ तिम निसर्गमुक्ति कहितां स्वभावमुक्ति शांतवाहिताई हुइ, ए बे लक्षण कर्तानां छड़, ते विना जो प्रकृतिपरिणामनां लक्षण कहिइ तो कालनां लक्षण थाइ, तिहां अन्य अशेष नय वलगइ ते सर्वना अर्थनो अनुग्रह करवा ५ कारण समवाय मांनवो, तिवारइ कर्ता मुख्यपणइ आवइ, उक्तं च
-
कालो सहाव णियई पुव्वकयं पुरिसकारणेगंता । समवाए सम्मत्तं एगंते होड़ मिच्छत्तं ।।
-
Jain Education International
(સમ્મતૌ, ા.૨, ગા.૧૨)||૬||
અનુવાદ :
પ્રકૃતિવિવૃક્ષાડું.....ર્તાના છજ્જુ, - પ્રકૃતિની દિક્ષાથી સર્ગ કહેતાં સૃષ્ટિ જેમ સાંખ્ય કહે છે, તેમ નિસર્ગમુક્તિ કહેતાં સ્વભાવમુક્તિ શાંતવાહિતાથી થાય છે, એમ પણ સાંખ્ય કહે છે. અને આ બે લક્ષણ કર્તાનાં છે.
ભાવાર્થ:
સાંખ્ય માને છે કે, પ્રકૃતિને જગતના પદાર્થોને જોવાની ઇચ્છા પ્રગટે છે, તે દિદક્ષાને કારણે જગતનો પ્રપંચ ઊભો થયો છે. જ્યારે યોગીને ખ્યાલ આવે છે કે આ દિદક્ષાને કારણે જ આ સંસારની સર્વ કદર્થનાઓ છે, ત્યારે યોગી દિક્ષાને શાંત કરવા માટે યત્ન કરે છે. તેથી શાંતવાહિતા પ્રગટે છે, અને તેના કારણે સ્વભાવમુક્તિ=જીવના સ્વભાવરૂપ મુક્તિ, થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org