________________
૧૯૪
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે શું વસ્તુ માનીએ કે જેથી અનુભવથી દેખાતા પદાર્થની યથાર્થ સંગતિ થાય ? તેથી કહે છે –
અનુવાદ :
નો અનંતશ.િ....વન વધ, - જો અનંતશક્તિ સહિત અજ્ઞાનરૂપ કર્મ-જડ કર્મ, માનો તો વાન વધે છે =કહેનારનું વચન યુક્તિયુક્ત છે, તેમ દેખાય છે. તે જ તેના વચનનું તેજ વધ્યું તે બતાવવા માટે “વાન’ વધે છે તેમ કહેલ છે.
તેદના....છાર્ય થા, - તેના=અનંતશક્તિસહિત અજ્ઞાનરૂપ કર્મના= જડ કર્મના, ઉદય-ક્ષયોપશમાદિકથી અનેક કાર્ય થાય છે.
૦૩ય-ક્ષોપચારિક અહીં ગરિ પદથી ઉપશમ અને ક્ષયનું ગ્રહણ કરવું. ભાવાર્થ
અનંતશક્તિવાળા એવા જડ કર્મના ઉદયથી દેહાદિની પ્રાપ્તિ, જન્માદિની પ્રાપ્તિ વગેરે કાર્ય થાય છે; ક્ષયોપશમથી જીવમાં વીર્યશક્તિ, જ્ઞાનશક્તિ આદિ પ્રગટે છે; ઉપશમથી કે ક્ષયોપશમથી કે ક્ષયથી સમ્યક્તાદિ ગુણો પ્રગટે છે; અને સર્વકર્મના નાશથી મોક્ષરૂપ કાર્ય થાય છે. આ રીતે અનેક કાર્યો થાય છે. ઉત્થાન :
ગાથાના ઉત્તરાર્ધનું યોજન કરતાં કહે છે – અનુવાદ :
કર્મક્ષય...! દો; TIGરા- કર્મના ક્ષયે મોક્ષ થાય. તે જ કહે છે - કર્મથી જન્મનીસંસારની યુક્તિ છે અર્થાત્ સંસારનું યોજન છે, અને ક્ષાયિકભાવનાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર પ્રગટે ત્યારે મુક્તિ થાય સર્વકર્મથી મુક્તિ
થાય. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org