________________
૧૭૦
ચોપઇ ઃ
जगि मिथ्या तो ए सी वाच, आशामोदक मोदक साच ।
'
जो अज्ञान कहइ बहुरूप, साचभावनो स्यो अंधकूप ।।६५ ।।
ગાથાર્થ ઃ
(જો) જગ મિથ્યા (કહો છો), તો આશામોદક અને સાચા મોદક (અજ્ઞાનજન્ય છે,) એવી વાણી થશે. જો અજ્ઞાનને બહુરૂપ કહો છો, (તો) સાચા ભાવને (બહુરૂપ કહેવામાં) શું અંધકૂપ છે ?=શું અજ્ઞાન છે ? (કે તું નથી સ્વીકારતો.) ૬૫
બાલાવબોધ :
जो सविलासाज्ञानकार्य जग मिथ्या कहो छो तो ए सी वाच जे एक आशाना मोदक अनई एक साचमोदक अज्ञानजन्य छड़, जो अज्ञान जाग्रत स्वप्नप्रपंचारंभक भिन्न भिन्न मानो तो साचभाव घटपटादिक दृष्टवैचित्र्यवंत मानतां स्यो अंधकूप छड़ तुह्यनइ ?, अत्र श्लोकः
-
आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः । રસવીર્યવિપાળાવિ તુલ્યું તેમાં પ્રસતે II () II૬૬||
અનુવાદ :
નો સવિતાસાજ્ઞાનવાર્ય.....જીરૂં તુહ્મનડું ?, - જો સવિલાસ એવા અજ્ઞાનના કાર્યરૂપ જગતને મિથ્યા કહો છો, તો આવી વાચ=વાણી, પ્રાપ્ત થશેજે એક આશાના મોદક અને એક સાચા મોદક, એ બંને અજ્ઞાનજન્ય છે. અને આમ સ્વીકારવાથી એ પ્રાપ્ત થાય કે જાગ્રતપ્રપંચઆરંભકઅજ્ઞાન અને સ્વપ્નપ્રપંચઆરંભકઅજ્ઞાન એ બંને પૂર્વપક્ષીને ભિન્ન ભિન્ન માનવા પડે. અને તેમ માને તો સાચા ભાવ ઘટ-પટાદિને દૃષ્ટવૈચિત્ર્યવાળા માનતાં તને=પૂર્વપક્ષીને, શું અંધકૂપ=અજ્ઞાન, છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org