________________
૧૨૧
ગાથાર્થ -
હું આત્મા, જાણું ઘટાદિ પદાર્થોને જાણું છું, એ કરણી કરું=ગમનાદિ ચેષ્ટા કરું છું. આ ત્રણ અંશને જીવ ખરું=સાચું, કરીને માને છે, પણ તે સર્વ ભ્રમની જાતિ (છે.). વિવેકખ્યાતિ (જેને થઈ છે તે) શુદ્ધ જાણે છે. II૪૮ બાલાવબોધ :
हूं-आत्मा, जाणुं घटादिक, ए करणी गमनादिरूप करुं, ए ३ अंशे जीव खरं करी मांनइ, पणि ते सर्व प्रतिबिंब भ्रमनी जाति छइ, विवेकख्याति कहितां પ્રવૃતિ-પુરુષી તાદ્ધિ ને દુહા, તે શુદ્ધ વનત્મિસ્વરૂપના ૪૮ અનુવાદ :
(૧) ડું-આત્મા દર્પણમાં જેમ મુખનું પ્રતિબિંબ પડે છે, તેમ સ્વચ્છ બુદ્ધિમાં ચિત્રચેતના, પ્રતિબિંબિત થાય છે, અને તે પ્રતિબિંબને અજ્ઞ જીવ હું હું પોતે છું, તેમ જાણે છે.
() નાનું ઘcવવા=જેમ દર્પણમાં પ્રતિબિંબિત થયેલા મુખની લાલિમા દેખાય છે, તેમ સ્વચ્છ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી ચેતનાને કારણે ઘટાદિ પદાર્થો જણાય છે. કેમ કે બુદ્ધિ સ્વયં જડ છે તે જાણી શકતી નથી, પરંતુ ચેતનાનું પ્રતિબિંબ તેનામાં પડેલું હોવાને કારણે તે ઘટાદિ પદાર્થોને જાણવા સમર્થ બને છે, અને અજ્ઞ જીવને તે ઘટાદિ પદાર્થો હું જાણું છું તેવો ભ્રમ થાય છે.
(૩) રળી જમના િવકફં=જેમ અરીસામાં મુખનું પ્રતિબિંબ પડેલું હોય, અને અરીસાને કોઈ હલાવે તો અરીસામાં પ્રતિબિંબિત થયેલું મુખ હાલતું દેખાય છે, ત્યારે તે અરીસાની સામે ઊભેલો બાળક એમ કહે છે કે હું હાલી રહ્યો છું. એ રીતે બુદ્ધિમાં ચેતનાનું પ્રતિબિંબ પડતું હોવાને કારણે બુદ્ધિની ગમનાદિરૂપ કરણીને હું કરું છું, એમ અજ્ઞ જીવને ભાસે છે.
પ રૂ ....ઝમની નાતિ કડુ, - આ ત્રણે અંશો જીવ ખરું કરીને માને છે, પણ તે સર્વ પ્રતિબિંબ ભ્રમની જાતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org