________________
जालावजोध :
अभिमुख ध्यान ते अभिध्यान वेदांतश्रवण, योजई मुक्तिनई ते योजन तत्त्वज्ञान, कैवल्य कहितां विदेहकेवलभाव, ए ३ गुण पामि ते जीवनई अनुक्रमई प्रपंचनी पारमार्थिक-व्यवहारिक-आभासिकता - प्रतिभासननी शकति छै ते मिट, तिहां नैयायिकादिवासनाई प्रपंचनइ पारमार्थिकपणुं जणातुं ते वेदांतश्रवण पछी मिटइ, तिवार पछी प्रपंचनड़ योगी व्यावहारिक करी जाणइ पणि पारमार्थिक करी न जाणई, वलतुं तत्त्वज्ञान उपज तिवारइं प्रपंचनइ व्यावहारिकपणि न जाणइं बाधितानुवृत्तिं आभासिकमात्र जाणइं, विदेहकैवल्यइं प्रपंचनुं ज्ञान मात्र ज टलई, नि:प्रपंच चिन्मात्र हुइ रहइ, “ तस्याभिध्यानाद् योजनात् तत्त्वभावाद्भूयश्चान्ते विश्वमाया निवृत्तिः” इति श्रुतिः || ४३ ||
मनुवाह :
પ્રથમ અભિધ્યાનનો અર્થ કરે છે -
अभिमुख..... वेदांतश्रवण અભિમુખ ધ્યાન તે અભિધ્યાન= વેદાંતશ્રવણ. વેદાંતશાસ્ત્રમાં બતાવાયેલા તત્ત્વને અભિમુખ જે વિચાર છે, તે અભિમુખ ધ્યાન છે. તેથી અભિધ્યાનનો અર્થ વેદાંતશ્રવણ કરેલ છે. હવે યોજનનો અર્થ બતાવતાં કહે છે -
योजइं.....तत्त्वज्ञान- भुक्तिने ठे योष्ठे ते योन. वेद्यांतमते तत्त्वज्ञानथी મુક્તિ છે, તેથી યોજનનો અર્થ તત્ત્વજ્ઞાન કરેલ છે.
હવે કૈવલ્યનો અર્થ બતાવતાં કહે છે -
कैवल्य..... केवलभाव ठेवस्य = विधेह ठेवलाव, अर्थात् साधनाने અંતે બ્રહ્મમાં લય અવસ્થા, જે દેહ વગરની કૈવલ્યસ્વરૂપ અવસ્થા છે.
S-10
१०८
-
ए ३ गुण..... ते मिटई - खात्र गुशने पाभीने ते वने अनुभे - ( १ ) પારમાર્થિક ભાસનશક્તિ, (૨) વ્યાવહારિક ભાસનશક્તિ અને (૩) આભાસિક ભાસનશક્તિ છે તે ટળે છે.
તેમાં પ્રથમ પારમાર્થિક ભાસનશક્તિ ક્યારે ટળે છે તે બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org