________________
૧૦૮
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે સાધુ કર્તા નથી પણ સાક્ષી છે. ત્યાં પ્રશ્ન થાય કે હું કર્તા છું એવી ભ્રાંતિ ચાલી ગઇ છે, તો પછી ભ્રાંતિ ચાલી ગઈ છે તેવા સાધુ સાક્ષીથી પણ પ્રવૃત્તિ કેમ કરે છે ? તેથી કહે છે -
અનુવાદ :
વ્યવહાર...વાંચ્યો નથી TI૪૨TI' - વ્યવહારથી=લોકપ્રતિભાસથી, તે કર્તા થાઓ, પણ પરમાર્થથી કોઈ બાંધ્યો બંધાયેલો, નથી. આશા ભાવાર્થ :
સાક્ષીભાવથી જ્યારે સિદ્ધયોગી પ્રવૃત્તિ કરે છે, ત્યારે લોકપ્રતિભાસથી એ કર્યા છે, તો પણ પરમાર્થથી કોઈ બંધાયેલ નથી, એમ તેઓ જાણે છે. તેથી જ અભિલાષથી કર્મબંધના વિયોગ અર્થે તે પ્રવૃત્તિ કરતા નથી. IIકશા અવતરણિકા :
વાસ્તવિક કોઈ બંધાયેલું નથી, પરંતુ બ્રહ્મના અજ્ઞાનને કારણે જ હું બંધાયેલો છું તેવો ભ્રમ વર્તે છે, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે તે ભ્રમની નિવૃત્તિ ક્રમથી થાય છે, તે બતાવવા અર્થે કહે છે –
ચોપાઇ :
अभिध्यान योजन कैवल्य, गुण पामिइं श्रुति कहइ निःशल्य ।
परमारथ व्यवहार आभास, भासनशकति टलै सवि तास ।।४३।। ગાથાર્થ :
અભિધ્યાન વેદાંતશ્રવણ, યોજન તત્ત્વજ્ઞાન, કેવલ્ય વિદેહકેવલ્ય, આ ત્રણ ગુણને પામીને અનુક્રમે તેની આ ત્રણ ગુણ પામનારની, પરમાર્થ ભાસનશક્તિ, વ્યવહાર ભાસનશક્તિ અને આભાસ ભાસનશક્તિ સર્વ નિઃશલ્ય= સંદેહરહિત નક્કી, ટળે, એ પ્રમાણે) શ્રુતિ કહે છે. ll૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org