________________
૧૦૬
ચોપઇ :
भ्रांति मिटइ चितमान अगाध, करता नहि पणि साषी साध ।
व्यवहारई करतां ते होउ, परमारथ नवि बांध्यो कोउ ।।४२।। ગાથાર્થ :
ભ્રાંતિ મટે છે (ત્યારે) ચિતમાન=ચૈતન્યમાત્ર, અગાધ છે. સાધુ કર્તા નથી પણ સાક્ષી છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે તો પછી સાધક એવા સાધુની લોકવ્યવહારમાં પ્રવૃત્તિ દેખાય છે, તે કઇ રીતે સંગત થાય ? તેથી કહે છે – ગાથાર્થ :
વ્યવહારથી તે=સાધુ, કર્તા હોય (પણ) પરમાર્થથી કોઈ બાંધ્યા નથી બંધાણા નથી. ઇશા બાલાવબોધ -
ते भ्रांति मिट्यइ सिद्धयोगीनइं न प्रवृत्ति न निवृत्ति छइं, अगाधनिस्तरंग चेतनादिविलासमात्र छई, ते दशाइं साधु करता नथी पणि साषी छड़, व्यवहारइं-लोकप्रतिभासई ते कर्ता थाओ पणि परमार्थई कोइ बांध्यो નથી સારા
અનુવાદ :
તે બ્રાંતિ.....વિના માત્ર છવું - તે ભ્રાંતિ મટે=પ્રથમ હું બદ્ધ છું એ પ્રકારની ભ્રાંતિના કારણે બંધના વિયોગ અર્થે યોગી યમ-નિયમમાં પ્રવૃત્તિ કરે છે, પછી વેદાંત વચનના શ્રવણથી હું બંધાયેલો નથી તેમ જાણે છે, ત્યાર પછી તે વચનોનું મનન અને નિદિધ્યાસન કરે છે ત્યારે તેને ભ્રાંતિ જાય છે, અને તે વખતે તે સિદ્ધયોગી બને છે. અને સિદ્ધયોગી થાય ત્યારે તે બંધના વિયોગ માટે સાધનામાં પ્રવૃત્તિ કરતા નથી કે સાધનાથી નિવૃત્ત થતા નથી, અર્થાત્ સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org