________________
૮૨
धर्मात्मकस्वरूपनो आविर्भाव मात्र ज नित्य सत्य मुक्तात्म छड़, उक्तं च सिद्धसेनाचार्यैः
भवबीजमनन्तमुज्झितं विमलज्ञानमनन्तमर्जितम् ।
न च हीनकलोऽसि नाधिकः समतां चाप्यनिवृत्त्य वर्तसे ।
અનુવાદ :
–
नित्य आत्मा..... मुक्तात्म छइ નિત્ય આત્મા માનીએ તો જ આવિર્ભાવ-તિરોભાવરૂપ સર્વ પર્યાય મળે=સંસા૨પર્યાય અને મોક્ષપર્યાય ઘટે= સંગત થાય. અને તે કહે છે - ભવના બીજ એવા રાગ-દ્વેષાદિ અનંત જે સંસારના પર્યાય છે તેને સાધના કરીને જીવ છોડે છે, અને સાધનાથી પરમાર્થજ્ઞાનપર્યાયરૂપ અનંત તંતને=પરમાર્થ સ્વભાવને, જીવ પ્રાપ્ત કરે છે; પણ આત્માનો ભાવ એક અંશથી ઓછો કે અધિકો થતો નથી—નિત્ય એવા આત્માનો જે મૂળ સ્વભાવ છે તે સંસા૨પર્યાય જવાથી ઓછો થતો નથી, અને સાધનાથી મુક્તસ્વભાવ પ્રગટ થાય છે ત્યારે આત્માના મૂળ સ્વભાવમાં કાંઈ અધિકતા આવતી નથી, પરંતુ અનંતધર્માત્મક સ્વરૂપનો આવિર્ભાવમાત્ર જ નિત્ય સત્ય એવો મુક્તાત્મા છે.
ભાવાર્થ:
1
(વીસી ૪,૨૬) રૂર||
સાધનાથી જે આત્માનું અનંતધર્માત્મક સ્વરૂપ પ્રગટ થાય છે, તે જ ત્રિકાળવર્તી સત્ય છે, અને તસ્વરૂપ જ મુક્ત આત્મા છે; જ્યારે રાગાદિરૂપ સંસારભાવ તે આત્માનો સ્વભાવ નથી, માટે તે જૂઠી માયા છે.
,
આત્માને નિત્ય માનવા છતાં સાધના સંગત થાય છે, તે કથનને બતાવનાર સાક્ષી આપે છે -
Jain Education International
અનુવાદ :
ઉત્ત 7 સિદ્ધસેનાવાયૈઃ- । - સિદ્ધસેન આચાર્ય વડે કહેવાયું છે - મવવીન.....IIરૂર! - સાધનાથી અનંતભવબીજ ત્યાગ કરાયું અને અનંત વિમલજ્ઞાન ઉપાર્જન કરાયું. તું હીનકળાવાળો કે અધિક નથી અને સમતાને પણ નિવર્તન કર્યા વગર તું વર્તે છે. II૩૨/
For Private & Personal Use Only
www.jainelibrary.org