________________
૭૦.
ઉત્થાન –
આ રીતે સૂયગડાંગ સૂત્રની સાક્ષી આપ્યા પછી યુક્તિથી પણ બૌદ્ધનું તે કથન ઉચિત નથી તે બતાવતાં કહે છે –
અનુવાદ :
રૂમ તો.....ના નો | આ રીતે કોઈ વ્યક્તિ મનુષ્યને ખલપિંડ માનીને રાંધે તો તેને કર્મબંધ થતો નથી એ રીતે, કોઈ માતાને સ્ત્રી કરીને સેવે તો દોષ લાગવો જોઈએ નહિ. ઉત્થાન -
આ રીતે બૌદ્ધને આપત્તિ આપીને ગ્રંથકારને તેમને એ બતાવવું છે કે, તમારી વાત મંડલતંત્રવાદીના જેવી અનુચિત છે, અને એ બતાવવા અર્થે કહે છે – અનુવાદ :- -
મંડનતંત્રવારી.....નથી દાતા I- મંડલતંત્રવાદી તો અગમ્ય એવી માતાના મનમાં પણ દોષ કહેતા નથી, તેમ તમે પણ માતાને સેવવામાં દોષ માનો છો, તો પણ સ્ત્રી કરીને સેવીએ તો દોષ નથી તેમ માનો છો, તે મંડલતંત્રવાદી જેવી તમારી અનુચિત વાત છે.
સર્વ.....મિથ્યાત્વ છ ર૭ - આ સર્વ જ્ઞાન=બૌદ્ધ જે મનુષ્યને ખલપિડ જાણીને પકવે છે, તેમાં દોષ નથી તેમ કહે છે તે જ્ઞાન અને મંડલતંત્રવાદી અગમ્ય એવી માતાને સેવવામાં દોષ નથી એમ કહે છે, એ સર્વ જ્ઞાન, વ્યવહારલોપક હોવાથી મિથ્યાત્વ છે. આરિણા ભાવાર્થ :
બૌદ્ધ જેને જ્ઞાન કહે છે એવા જ્ઞાનથી અવશ્ય કર્મબંધ થાય છે, કેમ કે ત્યાં મિથ્યાજ્ઞાન છે, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે મુનિ સમ્યગુ યત્ન કરતો હોય અને કોઈ જીવની હિંસા થાય તો અપ્રમત્તમુનિને કર્મબંધ થતો નથી, તેનું કારણ ત્યાં આજ્ઞાયોગ છે; અને તે સમ્યગુ જ્ઞાનરૂપ છે. સમ્યગુ જ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ હોવાથી ત્યાં કર્મબંધ થતો નથી. જ્યારે બૌદ્ધમત પ્રમાણે અસંચિંત્યકૃતકર્મના=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org