________________
૬૮
योप :
संघभगति अजमांसि करो, दोष नहीं तिहां इम उच्चरो ।
ए मोटो छइ तुम्ह अज्ञान, जोयो बीजुं अंग प्रधान ।।२७।। गाथार्थ :
ગ્રંથકાર બૌદ્ધને કહે છે કે બોકડાના માંસથી સંઘભક્તિ કરો છો અને ત્યાં દોષ નથી એમ મુખે ઉચ્ચરો છો, એ તમારું મોટું અજ્ઞાન છે. પ્રધાન એવા સૂયગડાંગ નામના બીજા અંગને જુઓ. રબા पालावणोध :
तथा बोकडानई मांसई संघभक्ति करो छो अनइं 'तिहां दोष नहीं' इम मुखि उच्चरो छो, ए मोटुं तुम्हारं अज्ञान छइं, सूयगडांगसूत्र विचारी जोयो यत: -
थूलं उरभं इह मारिआणं उद्दिट्ठभत्तं च पकप्पड़त्ता । तं लोण-तेल्लेण उवक्खडित्ता सपिप्पलीयं पकरिति मंसं ।। तं भुज्जमाणा पिसि पभूयं ण ओवलिप्पामु वयं रएणं । . इच्चेवमाहंसु अणज्जधम्मा अणायरिया पावरसेसु गिद्धा ।।
- (सूयगड-सुय-२, अ-६, गा. ३७-३८) इत्यादि । इम तो मातानइं स्त्रीकरी सेवतां पणि दोष न लागो जोइइ, मंडलतंत्रवादी तो अगम्यागमनइं पणि दोष नथी कहता, ए सर्व ज्ञान व्यवहारलोपक मिथ्यात्व छइ ।।२७ ।।
मनुवाE :
तथा.....विचारी जोयो । ग्रंथ।२ पौद्धने ४ छ, जोन भांसथी સંઘભક્તિ કરો છો અને ત્યાં દોષ નથી એમ મુખે ઉચ્ચરો છો, એ તમારું મોટું અજ્ઞાન છે. સૂગડાગ સૂત્રને તમે વિચારી જુઓ. लावार्थ :
પૂર્વપક્ષી એવા બૌદ્ધનો આશય એ છે કે, કોઈ વ્યક્તિ ખાવાની વૃત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org