________________
ભાગવતતો સદેશ
આવનાર
- પરમ કૃપાળુ પરમાત્માનો- જેમના અનુગ્રહના કારણે આ.
ગ્રંથ લખવાની શક્તિ મળી. * પ. પૂ. ગુરુજીનો – જે મની અમૃત વાણી અને અત્યંત
કૃપાના કારણે જ આ ગ્રંથ લખી શકાયો. - પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાથીજી મહારાજ સાહેબનો જેમણે આ ગ્રંથની મૂળ પ્રત સુધારી પરિíજન કરી આપ્યું, ગ્રંથના સારરૂપ મુખ પૃષ્ઠનું છેલ્લું પાનું લખી આપ્યું, પ્રફ સુધારી આપ્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. શ્રી કનુભાઈ રાવલ અને શ્રી વિપુલભાઇ પ્રજાપતિનો જેમણે, કેટલાક સુધારા કરી આપ્યા, ઉપયોગી સૂચનો કર્યા અને
પ્રક સુધારી આપ્યું. * એ દાતાઓનો જેમણે આ પુસ્તક માટે દાન આપ્યું. - + શ્રી હર્ષદભાઈ ખમારનો જે મણે આ ગ્રંથ સુંદર રીતે,
સુઘડતાથી છાપીને તમામ પુસ્તકો આશ્રમમાં પહોંચાડવાની ચીવટ ભરી કાળજી રાખી. શ્રી મનીષભાઇ ખમારનો જેમણે પોતાના દૈનિક પત્ર 'હમલોગ માં આ ગ્રંથના તમામ ૫૬ પ્રકરણો તા.૨-૮૦ ૭ થી તા.૫-૨ - ૦૯ સુધીમાં કાળજીપૂર્વક છાપ્યા.
દ
મધુસૂદન કૃ. સોની
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org