SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૮) ભાગવતનો સંદેશ આ છે સાધકની સંપતિ વિશ્વાસ સાથે વિરાગ, બુધ્ધિયુક્ત પ્રેમ, શ્રદધાયુકત સાધના, નિષ્ઠાયુક્ત આજ્ઞાપાલન, - શક્તિયુકત શુદ્ધિ, ગંભીરતાયુક્ત ચકોરતા, વ્યવસ્થા શક્તિયુક્ત કુશળતા, નિર્ભયતાયુક્ત સમર્પણતા, - ખુમારી સાથે નમ્રતા, સરળતાયુક્ત તીવ્ર બુદ્ધિમત્તા, સહિષ્ણુતાયુક્ત સહાનુભૂતિ, તર્પણ સાથે અર્પણ - વિષાદરહિત પ્રમોદ, વિહવળતારહિત આનંદ, ઊડી સમજ, સૂક્ષ્મગ્રાહી બુધ્ધિ, સમન્વય સ્વભાવ રમણ કરતો ચેતન્ય, - મૈત્રીયુક્ત મન, કરુણાથી છલકતી આંખો, | પ્રમોદ નીતરતું હૃદય, પવિત્રતાયુક્ત દેહ, શુધિયુક્ત ઈન્દ્રિયો. મુનિશ્રી ભાનવિજયજી મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy