SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ५७४] परिशिष्ट - अ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અગ્રેણીય નામના પૂર્વમાં જેમ કહ્યું છે કે જ્યાં એક દ્વિપાયનને માર પડે ત્યાં સો દ્વિપાયનને માર પડે અને જ્યાં સોને માર પડે ત્યાં એકને માર પડે. (આ પૂર્વની ગાથાનો અર્થ ગુહ્ય હોવાથી તેનો અર્થ સંપ્રદાયથી મળી શકતો નથી, તેથી ટીકાકારે પણ તેની વ્યાખ્યા કરી નથી.) ૧૦૩૪. एवं बद्धमबद्धं आएसाणं हवंति पंच सया । जह एगा मरुदेवी अच्चंतत्थावरा सिद्धा ॥१०३५॥ એવી રીતે બદ્ધ એવું શ્રુતકરણ જણાવ્યું. હવે અબદ્ધશ્રુતકરણમાં અનાદિકાલથી સ્થાવરજાતિમાં રહેલી મરૂદેવી માતા મોલમાં ગયા એવી ૫૦૦ વાતો જણાવી છે. ૧૦૩પ. जुंजणकरणं तिविहं मण । वय २ काए अ ३ मणसि सच्चाई। सट्ठाणि तेसि भेओ चउ । चउहा २ सत्तहा ३ चेव ॥१०३७॥ भावसुअसद्दकरणे अहिगारो इत्थ होइ नायब्यो । नोसुअकरणे गुणझुंजणे य जहसंभवं होइ ॥१०३८।। कयाकयं केण कयं केसु अ दब्बेसु कीरइ वावि । काहेव कारओ नयओ करणं कइविहं कहं ? ॥१०३९॥ कह सामाइअलंभो तत्सबवाघाई देसवाघाई। देसवाघाई फडुग अणंतवुड्डि विसुद्धस्स ॥१०४०।। एवं ककारलंभो सेसाण वि एवमेव कमलंभो । एअं तु भावकरणं करणे य भए य जं भणियं ॥१०४१॥ મન, વચન, અને કાયાના યોગને યોજનાકરણ કહેવાય અને તેમાં મનના, તથા વચનના સત્યાદિક ચાર ચાર ભેદો અને કાયાના ઔદારિક આદિ ૭ ભેદો છે. (સત્ય, અસત્ય, સત્યાસત્ય અને વ્યવહાર) ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, અને કાર્પણ એ સાત ભેદ કાયયોજનાના છે. અહીં આગળ ભાવમાં શ્રુતકરણનો અધિકાર શબ્દકરણમાં કરવાનો છે-નોગ્રુતકરણ, ગુણકરણ અને યોજનાકરણમાં તો સંભવ પ્રમાણે લેવો. ૧૦૩૭ થી ૧૦૪૧. सामं १ समं च २ सम्मं ३ इग ४ मवि सामाइअस्स एगट्ठा। नामं ठवणा दविए भावमि अ तेसि निक्लेवो ॥१०४२॥ . महुरपरिणाम सामं १ समं तुला २ सम्म खीरखंडजुई ३ । दोरे हाररस चिई इग ४ मेआई तु दव्बंमि ॥१०४३॥ अप्पोवमाइ परदुक्खकरणं १ रागदोसमज्झत्थं ।। नाणाइतिगं ३ तस्साइ पोअणं ४ भावसामाई ॥१०४४॥ સામાયિકની પ્રાપ્તિ ક્યારે થાય ? ઉત્તર - તેના સર્વઘાતકસ્પર્ધકોનો નાશ થાય અને અનંતા દેશઘાતીસ્પર્ધકોનો નાશ થઈ શેષ દેશવિઘાતીસ્પર્ધકોની શુદ્ધિ થાય ત્યારે પહેલા સામાયિકનો “ક” અક્ષર પ્રાપ્ત થાય. એવી જ રીતે બીજા અક્ષરોનો પણ અનુક્રમે લાભ થાય, એને ભાવકરણ કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy