SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] પ્રત્યાખ્યાનના એકસો સુડતાલીસ ભાંગા. [૫૪૯ ન અનુમોદે, (૩) મન અને કાયાવડે ન કરે - ન કરાવે - ન અનુમોદે. (૪) વચન અને કાયાવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૫) મનવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૬) વચનવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૭) કાયાવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૮) મન-વચન-કાયાવડે ન કરે, ન કરાવે. (૯) મન-વચન-કાયાવડે ન કરે, ન અનુમોદે. (૧૦) મન-વચન-કાયાવડે કરાવે, ન અનુમોદે. (૧૧) મન-વચનવડે ન કરે, ન કરાવે. (૧૨) મન અને કાયાવડે ન કરે, ન કરાવે. (૧૩) વચન અને કાયાવડે ન કરે, ન કરાવે. (૧૪) મન અને વચનવડે ન કરે, ન અનુમોદે. (૧૫) મન અને કાયાવડે ન કરે, ન અનુમોદે. (૧૬) વચન અને કાયાવડે ન કરે, ન અનુમોદે. (૧૭) મન અને વચનવડે ન કરાવે, ન અનુમોદે. (૧૮) મન અને કાયાવડે ન કરાવે, ન અનુમોદે. (૧૯) વચન અને કાયાવડે ન કરાવે, ન અનુમોદે. (૨૦) મનવડે ન કરે, ન કરાવે. (૨૧) વચનવડે ન કરે, ન કરાવે. (૨૨) કાયાવડે ન કરે, ન કરાવે. (૨૩) મનવડે ન કરે, ન અનુમોદે. (૨૪) વચનવડે ન કરે, ન અનુમોદે. (૨૫) કાયાવડે ન કરે, ન અનુમોદે. (૨૬) મનવડે ન કરાવે, ન અનુમોદે. (૨૭) વચનવડે ન કરાવે, ન અનુમોદે. (૨૮) કાયાવડે ન કરાવે, ન અનુમોદે. (૨૯) મન-વચન-કાયાવડે ન કરે. (૩૦) મન-વચન-કાયાવર્ડ ન કરાવે. (૩૧) મન-વચન-કાયાવડે ન અનુમોદે. (૩૨) મન-વચનવડે ન કરે. (૩૩) મન અને કાયાવડે ન કરે. (૩૪) વચન અને કાયાવડે ન કરે. (૩૫) મન-વચનવડે ન કરાવે. (૩૬) મન અને કાયાવડે ન કરાવે. (૩૭) વચન અને કાયાવડે ન કરાવે. (૩૮) મન-વચન વડે ન અનુમોદે. (૩૯) મન અને કાયાવડે ન અનુમોદે. (૪૦) વચન અને કાયાવડે ન અનુમોદે. (૪૧) મનવડે ન કરે. (૪૨) વચનવડે ન કરે. (૪૩) કાયાવડે ન કરે. (૪૪) મનવડે ન કરાવે. (૪૫) વચનવડે ન કરાવે. (૪૬) કાયાવર્ડ ન કરાવે. (૪૭) મનવડે ન અનુમોદે. (૪૮) વચનવડે ન અનુમોદે. (૪૯) કાયાવડે ન અનુમોદે. એ પ્રમાણે ઓગણપચાસ ભાંગા થયા તે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી ગણતાં એકસો સુડતાલીસ ભાંગા થાય. ૩૫૪૦, હવે ઉપરોકત ભાંગા સંબંધી શંકા-સમાધાન કહે છે : Jain Education International सीयालं भंगसयं पच्चक्खाणम्मि जस्स उवलद्धं । सो सामाइयकुसलो सेसा सव्वे अकुसला उ ।। ३५४१ ।। केई भांति गिहिणो तिविहं तिविहेण णत्थि संवरणं । तं न जओ निद्दिवं पन्नत्तीए विसेसेउं ।।३५४२।। तो कह निज्जुतीऽणुमनिसेहोत्ती सो सविसयम्मि । सामण्णेणऽन्नत्थ तु तिविहं तिविहेण को दोसो ? || ३५४३ || पुत्ताइसंतनिमेत्तमित्तमेक्कादसीं पवण्णस्स । पंति के गिहिणो दिक्खाभिमुहस्स तिविहंति || ३५४४|| जुत्तं संपयमिस्सं संवरणं कहमतीयविसयं तु ? । कहमउणपन्नभेयं कए व न कहं मुसावाओ ? ।। ३५४५ ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy