SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ક્ષેત્રકરણનું સ્વરૂપ. [૫૧૯ હવે ક્ષેત્રકરણનું સ્વરૂપ કહે છે : इह दव्वं चेव निवासमेत्तपज्जायभावओ खेत्तम् । भन्नइ नभं न तस्स य करणं निबत्तिओऽभिहियं ॥३३४३।। होज्ज व पज्जायाओ पज्जाओ जेण दबओऽणन्नो । उवयारमेत्तओ वा जह लोए सालिकरणाई ॥३३४४॥ खेत्ते व जत्थ करणं ति खित्तकरणं तयं जहा सिद्धं । खेत्तं पुण्णमिणं पुण्णकरणसंबंधमत्तेणं ॥३३४५॥ ગાથાર્થ - અહીં આકાશદ્રવ્યને જ નિવાસમાત્રરૂપ પર્યાયભાવથી ક્ષેત્ર કહેવાય છે, પણ તેનું નિષ્પાદનભાવવડે કરણ નથી કહ્યું અથવા (ઘટપટાદિના સંયોગ-વિયોગાદિરૂપ) પર્યાયોની અપેક્ષાએ ક્ષેત્રનું કરણ થાય, કેમકે સર્વ વસ્તુના પર્યાયો અનિત્ય છે, તેમાં તેઓનું કરણ સંભવે કારણ કે પર્યાય દ્રવ્યથી અનન્ય છે. અથવા ઉપચારમાત્રથી પણ ક્ષેત્રકરણ કહેવાય. જેમ લોકમાં શાલિક્ષેત્રાદિ કરવાનું કહેવાય છે, તેમ અથવા (ક્ષેત્રનું કરણ કે ક્ષેત્રકરણ, એમ ન માનતાં, ક્ષેત્રમાં જે કરણ તે ક્ષેત્રકરણ એમ સમજીને) જે ક્ષેત્રમાં પુન્યાદિનું કરવું, તેને ક્ષેત્રકરણ કહેવાય એ વાત સિદ્ધ છે. જેમકે આ શત્રુંજયાદિ ક્ષેત્ર પવિત્ર છે. અહીં પુન્ય કરવાના સંબંધમાત્રથી તે પુન્યકરણક્ષેત્ર કહેવાય છે. ૩૩૪૩ થી ૩૩૪૫. હવે કાલકરણ કહે છે :(४७०) जं वत्तणाइरूवो कालो दबस्स चेव पज्जाआ । तो तेण तस्स तम्मि व न विरुद्धं सबहा करणं ॥३३४६॥ (४७१) अहवेह कालकरणं बवाइ जोइसियगइविसेसेणं । સત્તવિહં તત્ય વર રવિહં થિરમાર્ચ રૂરૂol/ (૭૨) વર્વ ર વીનાં વેવ હોઉં તીવો યf I गरो हि वणियं चेव विट्ठी हवइ सत्तमा ॥३३४८॥ (४७३) पक्वतिहओ दुगुणिया दुरूवराहया य सुक्कपक्खम्मि । सत्तहिए देवसियं तं चिय रूवाहियं रत्तिं ॥३३४९॥ (४७४) सउणि चउप्पय नागं किंसूग्धं च करणं थिरं चउहा । बहुलचउद्दसिरत्तिं सउणिं सेसं तियं कमसो ॥३३५०॥ ગાથાર્થ - જે વર્તનાદિરૂપ કાળ છે, તે દ્રવ્યનો જ પર્યાય છે. તેથી (જેમ દ્રવ્યનું તેમ કાળનું પણ) કરણ સર્વથા વિરૂદ્ધ નથી. કાળ વડે કરણ, કાળનું કરણ અથવા કાળને વિષે કરણ તેને કાળકરણ કહેવાય. અથવા બવારિરૂપ જ્યોતિષ્કગતિવિશેષ વડે કાળકરણ છે, તેમાં સાત પ્રકારે ચર અને ચાર પ્રકારે સ્થિરકરણ છે, તે નિયમિત તિથિમાં રાત અને દિવસ હોય છે. તે બવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy