SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] भदा२. [૪૯૧ નમસ્કાર કહેવાય; તેથી પંચવિધ નમસ્કાર સંક્ષેપથી નથી, તેમ વિસ્તારથી પણ નથી. એ પ્રમાણે કહેવામાં આવે, તો તે અયોગ્ય છે કેમકે જો કે યતિને ગ્રહણ કરવાથી અરિહંતાદિનું ગ્રહણ કર્યું ગણાય છે, તો પણ યતિગુણની સામાન્યપૂજાથી તેમના ગુણની પૂજા નથી થતી. અથવા તે પૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ છે અને તે વિશુદ્ધિ બાહ્યવસ્તુના પ્રયત્નથી થાય છે. પ્રાયઃ ગુણાધિક્યથી જે શુદ્ધિ થાય છે, તે શુદ્ધિ તેનાથી ન્યૂન ગુણથી પ્રાપ્ત નથી થતી. જેમ મનુષ્યાદિનું ગ્રહણ કરવાથી અરિહંતાદિકનું ગ્રહણ કર્યું ગણાય છે, પણ તેમાં તદ્ધિશેષ બુદ્ધિ નથી થતી, તેવી રીતે યતિના સામાન્ય-ગ્રહણમાં પણ સમજવું જો એમ હોય તો તેમના અનંતગુણના વિધાનથી નમસ્કારને વિસ્તારથી કહેવો યોગ્ય છે. એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે વિસ્તારથી નમસ્કાર કહેવો અસાધ્ય છે, તેથી હેતુના ભેદથી પંચવિધ નમસ્કાર યોગ્ય છે. જેમ લવનાદિ ક્રિયાવડે લાવકાદિનો ભેદ જણાય છે. તેમ માર્ગોપદેશનાદિ ભેદ કહેલ છે, તેના પ્રભેદથી નમસ્કારનો ભેદ કહ્યો છે. ૩૨૦૩ થી ૩૨૦૯. હવે ક્રમારનું કથન કહે છે :(४६१) पुवाणुपुब्बि न कमो नेव य पच्छाणुपुब्बिए स भवे । सिद्धाईआ पढमा बितियाए साहुणो आई ॥३२१०॥१०२०॥ जेण कयत्था सिद्धा न जिणा, सिद्धाइओ कमो जुत्तो । पच्छक्कमो व जइ संजयाइसिद्धावसाणा तो ॥३२११॥ जं च जिणाण वि पुज्जा सिद्धा जं तेसि निक्कमणकाले । कयसिद्धनमुक्कारा करिति सामाइयं सव्वे ॥३२१२॥ (४६२) अरहंतुवएसेणं सिद्धा नजंति तेण अरहाई । न वि कोइ वि परिसाए पणमित्ता पणमइ रन्नो ॥३२१३॥१०२१॥ जइ एवं आयरिओवएसओ जं जिणाइपडिवत्ती । तेणायरियाइ कमो जुत्तो नो चेदणेगंतो ॥३२१४॥ जुत्तो व गणहराणं जिणाइओ जं जिणोवएसेणं । जाणंति तेऽवसेसे, सेसा उ गुरूवएसेणं ॥३२१५॥ अहवा आयरिउ च्चिय सो तेसिं मई तओ पसत्तो भे । आयरियाइउ च्चिय एवं सइ सब्बसाहूणं ॥३२१६॥ पढमोवएसगहणं तं चारुहओ न सेसएहितो । गुरवो वि तदुवइट्ठस्स चेव अणुभासया नवरं ॥३२१७॥ अरहंत गुरु-वज्झायभावओ तस्स गणहराणं पि । जुत्तो तयाइउ च्चिय न गुरु त्ति तओ जिणो न भवे ॥३२१८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy