SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધની ઉર્ધ્વગતિ. હવે ઉપરોક્ત વિષયનું શંકા-સમાધાન કહે છે : ૪૮૨] Jain Education International વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ नालावुगादिसाहम्ममत्थि सिद्धस्स मुत्तिमत्ताओ । तन्नो तग्गइपरिणामदेससाहम्मओ तेसिं ॥ ३१५१।। जइव न देसोवणओ दिट्टंतो तो न सव्वहा जुत्तो । जं नत्थि वत्थुणो वत्थुणा जए सव्वसाहम्मं ।। ३१५२ ॥ उड्डगइहेउ च्चिय नाहो तिरियगमणं नवाचलया । सविसेसपच्चयाभावओ य सव्वन्नुमयओ य ।। ३१५३ ।। गइमत्तओ विणासी केसी गच्चागमी य मणुउ व्व । होड़ गड़पज्जयाओ नासी न उ सव्वहाणु व्व ।।३१५४ ।। केसनिमित्तं कम्मं न गई तदभावओ तओ कत्तो । अह गइ एव निमित्तं किमजीवाणं तओ नत्थि ? ||३१५५ ॥ केसो त्ति जीवधम्मो होज्ज मई होउ कहमजीवरस । कह वा भवत्यधम्मो होऊ भवाओ विमुक्कस्स ? ||३१५६ ।। ગાથાર્થ :- તુંબડું વગેરે મૂર્તિમાન હોવાથી સિદ્ધની સાથે તેનું સાધર્મ્ડ નથી. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે (ઉર્ધ્વગમનરૂપ) તે ગતિપરિણામથી તેઓનું સિદ્ધની સાથે દેશથી સાધર્મ્સ છે. જો દેશોપનયથી દૃષ્ટાંત ન માનવામાં આવે તો સર્વથા પ્રકારે કોઈ પણ દૃષ્ટાંત સિદ્ધ ન થાય; કેમકે જગતમાં કોઈપણ વસ્તુનું કોઈપણ વસ્તુ સાથે સર્વથા સાધર્મ્ડ નથી અને તેથી કરીને સવિશેષ પ્રત્યયના અભાવે અધોગમન, તિર્યંમન કે અચલતા નથી. પ્રથમ સંસારમાં ભમતાં કર્મના સદ્ભાવે તે અહીં હતું અને હમણાં તેના અભાવથી સર્વજ્ઞના મતથી ઉર્ધ્વગતિરૂપ હેતુને લીધે તે ઉંચે જ જાય છે. મુક્તાત્મા ગતિમાન થવાથી મનુષ્યની જેમ વિનાશી, કલેશી અને ગતિથી આવનાર થશે. (એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે) ગતિરૂપ પર્યાયની અપેક્ષાએ ભલે તે વિનાશી હો, પરંતુ પરમાણુની જેમ સર્વથા વિનાશી નહિ થાય. વળી કલેશનું નિમિત્ત કર્મ છે, પણ ગતિ નથી, તેથી કર્મનાં અભાવે કલેશ ક્યાંથી હોય ? જો તિ જ ક્લેશનું નિમિત્ત હોય તો (ગતિમાન) પરમાણુ આદિ અજીવોને પણ તે કેમ નથી ?ફ્લેશ એ જીવનો ધર્મ છે, તે અજીવને કેમ હોઈ શકે ? એમ કહેવામાં આવે, તો એ ફ્લેશ ભવસ્થજીવનો ધર્મ છે, તે ધર્મ ભવથી મુક્ત થયેલાનો કેવી રીતે હોઈ શકે ? (ન જ હોઈ શકે) ૩૧૫૧ થી ૩૧૫૬. હવે સિદ્ધપરમાત્માની અવગાહનાનું સ્વરૂપ જણાવે છે ઃ जं गइमओ विघाओऽवस्सं तक्कारणं च जदवस्सं । विहियस्सावत्थाणं जओ य गमणं तओ पुच्छा ||३१५७॥ (४५०) कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पट्टिया । कहिं बोदिं चत्ताणं कत्थ गंतूण सिज्झइ ? || ३१५८।।९५८।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy