SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નમસ્કારની સ્થિતિ. [૪૪૧ ઉપયોગની અપેક્ષાએ નમસ્કારની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તની છે; તથા લબ્ધિની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમથી અધિક છે. અરિહંતાંદિ પાંચ પ્રકારે નમસ્કાર છે. તે નમસ્કાર કેટલા પ્રકારે છે ? એમ પૂછવામાં આવે, તો તે પાંચ પ્રકારે છે. પૂર્વે નમ: એવું નામ એક જ કહ્યું છે, તો ક્યા ભેદે તેના પાંચ પ્રકાર કહો છો ? એમ પૂછવામાં આવે તો તે નમ: એવું નામ એક જ છે, પરંતુ તે અરિહંતાદિ પાંચ પદોની આદિમાં આવતું હોવાથી અરિહંતાદિ પાંચ પ્રકારના અર્થોપયોગી પાંચ પ્રકારે થાય છે. અથવા અન્ય પદોની આદિમાં તે નમ: પદ આવતું હોવાથી તે નૈપાતિક પદ કહેવાય છે, જે અન્ય પદોની આદિમાં તે આવે છે તે અન્ય પદો અરિહંતાદિ પાંચ છે, તેથી તે નમસ્કાર પાંચ પ્રકારે છે. અથવા પૂર્વે (પદદ્વારમાં) નપાતિક પદનો પદાર્થમાત્ર કહેવાથી પાંચ પ્રકારનો નમસ્કાર કહ્યો છે; અને અહીં નમસ્કાર કેટલા પ્રકારે છે, તે કારમાં અરિહંતાદિ પાંચ પ્રકારના પદોનો પદાર્થ કહેવાથી નમસ્કાર પાંચ પ્રકારનો કહ્યો છે. આગળ વસુદ્ધારમાં રહેતાદિ પદોનો અર્થ કહેવાશે, (તો પછી તે અહીં કહેવાશે એમ શાથી કહો છો ? એમ કહેવામાં આવે તો તે યોગ્ય નથી, કેમકે અહીં અરિહંતાદિ પદોનો અર્થ કહ્યો હોય તો ત્યાં તેમનું સ્વરૂપ નિવેદન કરવું યોગ્ય ગણાય. તોપણ ત્યાં જ લાઘવાર્થે તે પદોનો અર્થ કહેવાશે. એ પ્રમાણે છ પ્રકારની પ્રરૂપણા કહી. ર૯૧૨ થી ૨૯૧૭. હવે નવ પ્રકારની પ્રરૂપણા કહે છે :(४२९) संतपयपरुवणया दव्वपमाणं च खित्त फुसणा य । कालो य अंतरं भाग-भाव-अप्पाबहुं चेव ॥२९१८॥८९५॥ (४३०) संतपय पडिवन्ने पडिवजंते य मग्गणा गईसु । इंदिय काए जोए वेए य कसाय लेसासु ॥२९१९॥८९६॥ (૪૩૨) સમૂત્ત-ના-વંસ-રસંગથં-૩૩૩ો ૨ ૩હિરે भासग-परित्त-पज्जत्त-सुहुम-सण्णी य भवचरिमे ॥२९२०॥८९७॥ (જરૂર) નિયમસંક્શરૂમ કિવન્નો હોન્ન ત્તિનપાર सत्तसु चोहसभागेसु होज्ज फुसणा वि एमेव ॥२९२१॥८९८॥ (४३३) एगं पडुच्च हेट्ठा जहेव नाणाजियाण सव्वद्धा । अंतर पडुच्चमेगं जहन्नमंतोमुहुत्तं तु ॥२९२२॥८९९॥ (४३४) उक्कोसणंतकालं अवट्टपरियट्टगं च देसूणं । - णाणाजीवे णत्थि उ भावे य भवे खओवसमे ॥२९२३॥९००। (४३५) जीवाणणंतभागो पडिवन्नो सेसगा अणंतगुणा । वत्थु तरहंताई पंच भवे तेसिमो हेऊ ॥२९२४॥९०१।। પ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy