SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨] જ્ઞાનાદિની અનિત્ય સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તે પણ સ્વસ્વનિમિત્તથી થાય છે, તેથી તે પણ ઘટની જેમ ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાનાવાત્મક નમસ્કાર ઉત્પન્ન થાય છે, એ સિદ્ધ થયું. ૨૮૧૯ થી ૨૮૨૬. હવે “ન પત્તો તિવિમિત્તા” ૨૮૦૬ ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન કરે છે. उप्पत्तिमओऽवस्सं निमित्तमरस उ नयत्तियं तिविहं । इच्छइ निमित्तमेत्तो जमण्णहा नत्थि संभूई ॥२८२७।। देहसमुत्थाणं च्चिय हेऊ भवपच्चयावहिस्सेव । પુષ્યuઈUારસ વિ રૂમમાવો મુત્ય ll૮૨૮ अण्णे सयमुत्थाणं सविरियमन्नोवगारविमुहं ति । तदजुत्तं तदवत्थे चुयलद्धे लद्धिओ णण्णं ॥२८२९।। परओ सवणमहिनमो परोबएसो त्ति वायणाऽभिमया । ત્ની ચ તરાવર વચ્ચોવસમો સર્ષ નાદો /ર૮૩૦ उज्जुसुयणयमयमिणं पुबुप्पन्नस्स किं समुत्थाणं । ૩ સંવમુપ્પન્ન ન વાયા નદ્ધિમત્તે તે ર૮રશો. परओ सयं व लाभो जइ परओ वायणा सयं लद्धी । जं न परओ सयं वा तओ किमन्नं समुत्थाणं ? ॥२८३२।। उप्पज्जइ नाईयं तक्किरिओवरमओ कयघडो ब्व । ઉવા વયે પિ વીર ર૩ નિર્વ 3 fig? .ર૮રૂરી होउ व पुबुप्पाओ तह वि न सो लद्धि-वायणाभिन्नो । जेण पुरा वि सयं वा परओ वा होज्ज से लाहो ॥२८३४॥ ઉત્પત્તિમાન વસ્તુનું નિમિત્ત અવશ્ય હોય છે, આ નમસ્કારના ત્રિવિધ નિમિત્ત ત્રણ નયો ઈચ્છે છે, કેમકે તે નિમિત્ત વિના અન્યથા તેની ઉત્પત્તિ નથી થતી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનને જેમ દેહસમુત્થાન જ હેતુ છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયા છતાં પણ તે નમસ્કારને આ ભવનું શરીર કારણરૂપ છે. બીજા આચાર્યો અન્ય ઉપકારથી વિમુખ સ્વવીર્યને પોતાનું ઉત્થાન માને છે તે યોગ્ય નથી; કેમકે વીર્ય છતાં કોઈને નમસ્કાર પ્રાપ્ત થાય છે અને કોઈને વિયોગ થવા છતાં પુનઃ પ્રાપ્ત થાય છે, માટે લબ્ધિ વિના બીજું કારણ નથી. બીજા પાસેથી સાંભળવું, બોધ લેવો, અથવા પરોપદેશને વાચના કહેવાય છે. અને તદાવરણીય કર્મના ક્ષયોપશમથી જે સ્વયં લાભ થાય તેને લબ્ધિ કહેવાય છે. સૂત્રનયનો મત એવો છે કે પૂર્વોત્પન્ન નમસ્કારને (દેહરૂપ) સમુત્થાન શું કરે છે? (કંઈજ નહિ) અને જો હમણાં આ ભવમાં તે ઉત્પન્ન થાય છે, તો વાચન અને લબ્ધિ સિવાય બીજો કોઈ કારણ નથી, કેમકે નમસ્કારનો લાભ પરથી અથવા સ્વયં થાય છે, જો પરથી થાય તો તે વાચના છે, અને સ્વયં થાય તો તે લબ્ધિ છે. પરથી અથવા સ્વયં જો ન થાય, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy