SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨) એવંભૂત નયાદિ યુક્તિઓ વડે બોધ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે) એ અન્ય પ્રદેશ પણ એક જ હોવાથી શ્રુતમાં તેમાં પણ જીવનો નિષેધ કર્યો છે. જે અંતે ! નીવપણ નત્તિ વત્તવં રિયા ? નો રૂદ્દે સમદ્ વળી જો તને શ્રુત પ્રમાણ હોય તો સંપૂર્ણ જીવના સર્વ પ્રદેશોને જ જીવપણે ત્યાં કહેલા છે. (3 vi on વિપુ નોકાસપUસહુન્ને ની નીતિ વત્ત સિલ) પણ એક અન્ય પ્રદેશને કહ્યો નથી. જેમ એક તંતુ પટનો ઉપકારી છે, (તેના વિના પટ સંપૂર્ણ ન કહેવાય, પણ તે એક તંતુ સંપૂર્ણ પટ ન કહેવાય, (સઘળા સમુદિત તંતુઓ હોય, તો જ સંપૂર્ણ પટ કહેવાય.) તેવી જ રીતે જીવનો એક પ્રદેશ તે જીવ ન કહેવાય, પણ સર્વ પ્રદેશો સમુદિત હોય તો જ જીવ કહેવાય. ૨૪૪૩ થી ૨૪૪૪. एवंभूयनयमयं देस-पएसा न वत्थुणो भिन्ना । तेणावत्थुत्ति मा कसिणं चिय वत्थुमिटुं से ॥२३४५।। जइ तं पमाणमेवं कसिणो जीवो अहोवयाराओं। देसेवि सब्बबुद्धी पवज्ज सेसेवि तो जीवं ॥२३४६॥ जत्तो व तदुवयारी देसूणे न उ पएसमेत्तम्मि । जह तंतूगम्मि पडे पडोवयारो न तंतुम्मि ॥२३४७॥ એવંભૂત નયના મતે દેશ-પ્રદેશ વસ્તુથી ભિન્ન નથી, તેથી તે દેશ-પ્રદેશ વસ્તુરૂપ જ નથી. આથી દેશ-પ્રદેશની કલ્પના સિવાય સંપૂર્ણ વસ્તુને જ એવંભૂતનય વસ્તુરૂપે માને છે. તે માટે જો તું એવંભૂતનયના મતને પ્રમાણ માનતો હોય, તો એ પ્રમાણે સંપૂર્ણ પ્રદેશાત્મક જીવ માન. (વળી “ગામ બળ્યું, વસ્ત્ર બળ્યું” ઇત્યાદિ ન્યાયે) એક દેશમાં પણ સમસ્ત વસ્તુના ઉપચારથી સંપૂર્ણ વસ્તુ માનતો હોય તો એ પ્રમાણે શેષ પ્રદેશોમાં પણ ઉપચારથી જીવ અંગીકાર કર. અથવા એવો ઉપચાર પણ કંઈક ન્યૂન પ્રદેશોમાં થાય, પણ માત્ર અન્ય પ્રદેશમાં જ જીવ છે, એમ ઉપચાર ન થાય. જેમ થોડાક તખ્તઓથી ધૂન પટમાં પટનો ઉપચાર કરાય છે, પણ એક જ તંતુમાં કરાતો નથી, તેમ અહીં પણ સમજવું. ૨૩૪૫ થી ૨૩૪૭. ઉપરોક્ત યુક્તિઓ વડે ગુરુએ તેને સમજાવ્યા છતાં તે વખતે તે બોધ ન પામ્યો પણ પછી આગળ પામ્યો તે વાત કહે છે. इय पण्णविओ जाहे न पवज्जइ सो कओ तओ बज्यो । तत्तो आमलकप्पाए मित्तसिरिणा सुहोवायं ॥२३४८॥ भक्खण-पाण-वंजण-वत्थंतावयवलाभिओ भणइ । सावय ! विधम्मियाऽम्हे कीसत्ति ? तओ भणइ सड्ढो ॥२३४९॥ नणु तुझं सिद्धंतो पज्जंतावयवमित्तओऽवयवी । जइ सच्चमिणं तो का विहम्मणा मिच्छमिहरा भे ॥२३५०॥ એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે તેણે તે પ્રમાણે સ્વીકાર્યું નહિ ત્યારે તે તિષ્યગુપ્તને ગચ્છથી બહાર કર્યો, એટલે તે વિહાર કરતો આમલકલ્પાનગરીએ આપ્રસાલ વનમાં રહ્યો, ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકે (આ નિદ્ભવ છે. એમ જાણીને તેને પ્રતિબોધ પમાડવાના હેતુથી ભિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy