SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮] નવિભાગ, કંકથી બીજાઓને વરદાહ દષ્ટાન્ને બોધ.( વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सो उज्जुसुयनयमयं अमुणंतो न पडिवज्जए जाहे । ताहे समणा केई उवसंपण्णा जिणं चेव ॥२३२४॥ पियदंसणावि पइणोऽणुरागओ तम्मयं चिय पवण्णा । ढंकोवहियागणिदड्डवत्थदेसा तयं भणइ ॥२३२५॥ सावय ! संघाडी मे तुमए दहृत्ति सोवि य तमाह । नणु तुज्झ डज्झमाणं दंडंति मओ न सिद्धंतो ॥२३२६॥ दटुं न डज्झमाणं जइ विगएडणागए व का संका । યાને તમારા સંપાડી વગ તે રડ્ડા? રરૂરી તે જમાલિ ઋજાસૂત્રનય (નિશ્ચયનયવિશેષ)ના અભિપ્રાયને નહિ જાણતા હોવાથી (સ્થવિરોનું કથન) જ્યારે તેમણે અંગીકાર ન કર્યું, ત્યારે કેટલાક સાધુઓ ભગવંત પાસે ગયા; પણ પ્રિયદર્શના અથવા સુદર્શના સાધ્વીએ પતિના અનુરાગથી તેનો જ મત અંગીકાર કર્યો. તે પછી ઢંક શ્રાવકે નાંખેલા અંગારાથી તેના વસ્ત્રનો અમુક ભાગ બળ્યો, એટલે તેને સાધ્વીએ કહ્યું શ્રાવક! તેં મારી સંઘાટી (કેમ) બાળી? ટંક શ્રાવકે તેને કહ્યું, આર્યે ! “બળતું હોય તે બળ્યું” એવા અભિપ્રાયવાળો તમારો સિદ્ધાંત નથી. અને એ પ્રમાણે જો બળતું હોય તે બળ્યું ન કહેવાય, તો પછી અતીત ને અનાગત કાળમાં દાહક્રિયાના અભાવે તમારી સંઘાટી મેં ક્યાં બાળી ? ૨૩૨૪ થી ૨૩૨૭. अहवा न डज्झमाणं दटुं दाहकिरियासमत्तीय । િિરયાડમાવે રહ્યું ન હૂં કિં ન તેનો? મારફરતા उज्जुसुयनयमयाओ वीरजिणिंदवयणावलंबीणं । जुज्जेज्ज डज्झमाणं दटुं वोत्तुं न तुज्झपि ॥२३२९॥ समए समए जो जो देसोऽगणिभावमेइ डज्झस्स । तं तम्मि डज्झमाणं दटुंपि तमेव तम्हेव ॥२३३०॥ नियमेणं डज्झमाणं दहूं दडं तु होइ भयणिज्जं । किंचिदिह डज्झमाणं उवरयदाहंव होज्जाहि ॥२३३१।। इच्छामो संबोहणमज्जो ! पियदंसणादओ ढंकं । વનું નમાનિમેળ મોજૂM નિસાસં રરૂરૂરી અથવા (જો તમે એમ કહેતા હો કે) બળતું હોય તે બળ્યું ન કહેવાય, પણ દાહક્રિયા સમાપ્ત થયા પછી બળ્યું કહેવાય. જો એમ હોય તો દાહક્રિયાના અભાવે બળ્યું, એમ થયું. અને એમ હોય તો પછી આખું વિશ્વ પણ બળ્યું, એમ કેમ ન કહેવાય ? (કારણ કે, ત્યાં પણ દાહક્રિયાનો અભાવ છે. બળતું હોય તે બળ્યું, એમ ઋજુસૂત્રનયના અભિપ્રાયે વીર જિનેશ્વરના વચનનું અવલંબન કરનાર કહી શકે, પણ તમારાથી તેમ ન કહી શકાય. (કારણ કે બળતું હોય તેને તમે બળ્યું છે એમ નથી કહેતા અને ઋજુસૂત્રનયના અભિપ્રાયે તો) સમયે સમયે બળતી વસ્તુનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy