SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ગાથાંક ૩૧૮૯-૩૧૯૫ ૩૧૯૬-૩૨00 ૩૨૦૧-૩૨૦ર ૩૨૦૩-૩ર૦૯ ૩ર૧૦-૩રર૧ ૩૨૨૨-૩૨૨૪ ૩રરપ-૩ર૩પ ૩ર૩૬-૩૨૪૭ ૩ર૪૮-૩રપ૪ ૩રપપ-૩૨૬૨ ૩૨૬૩-૩ર૭૧ ૩ર૭ર-૩ર૭૬ ૩ર૭૭-૩૨૮૧ ૩૨૮૨-૩૨૯૪ ૩૨૯૫-૩૨૯૯ ૩૩૦ર-૩૩૦૮ ૩૩૯-૩૩૧૫ ૩૩૧૬-૩૩૧૯ ૩૩ર૦-૩૩રપ ૩૩ર૬-૩૩૩ર ૩૩૩૩-૩૩૩૭ ૩૩૩૮-૩૩૪૦ ૩૩૪૧-૩૩૪૨ ૩૩૪૩-૩૩૪૫ ૩૩૪૬-૩૩પ૦ ૩૩પ૧-૩૩પપ ૩૩પ૬-૩૩૬ર ૩૩૬૩-૩૩૮૧ ૩૩૮૨-૩૩૮૪ ૩૩૮પ-૩૩૯૦ ૩૩૯૧-૩૩૫ વિષય આચાર્ય ભગવાનનું સ્વરૂપ. ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ. આક્ષેપદ્વાર અને પ્રસિદ્ધિાર કહે છે. ઉપરોક્ત અર્થ ભાષ્યકાર કહે છે. ક્રમ દ્વાર, પ્રયોજન તથા ફળનું વર્ણન. ઉપરોક્ત અર્થનું વિવરણ કરે છે. પ્રયોજન તથા ફળના શંકા-સમાધાન. “કોપ અને પ્રમાદ રહિત હોવાથી” એ હેતુની અનેકાંતતા અને વિરૂદ્ધતા સિદ્ધ કરે છે. ધર્મા-ધર્મને પ્રસન્નતા અને કોપને અનુસરવામાં દોષ શું? તેનો વિચાર. અનેકાર્થરૂપ હેતુની અનેકાન્તિકતા અને પાંચેની સિદ્ધતા સિદ્ધ કરે છે. અપરિગ્રહતારૂપ હેતુનું નિરાકરણ. “વિમૂર્તિમાવ” એ હેતુનો તિરસ્કાર કરે છે. રિમાવા” એ હેતુનું નિરાકરણ. સામાયિક સૂત્ર સંબંધી સૂત્ર સ્પર્શિકનિયુક્તિ. નામ, સ્થાપના અને દ્રવ્ય કરણનું સ્વરૂપ. ધર્માસ્તિકાયના સાદિ-અનાદિરૂપે કરણતાની સિદ્ધિ. બીજી રીતે જીવપ્રયોગકરણ ત્રણ પ્રકારે કહે છે. ઉપરના કથનનું વ્યવહાર-નિશ્ચયની અપેક્ષાએ સમાધાન કરે છે. દારિકના સંઘાત-પરિશાટ-અને ઉભયનો અંતરકાળ. વૈક્રિય શરીરના સંઘાત-પરિશાટ-અને ઉભયનું કાળ માન કહે છે. આહારક-તૈજસ અને કાર્મણ સંબંધી-સંઘાત-પરિશાટ-અને ઉભયનો કાળ. એ પ્રમાણે જીવ પ્રયોગ કરણ કહ્યું, હવે અજીવપ્રયોગકરણ કહે છે. ક્ષેત્રકરણનું સ્વરૂપ. કાલકરણનું સ્વરૂપ. ભાવકરણનું સ્વરૂપ. શબ્દકરણાદિ તથા નોશ્રુતકરણનું સ્વરૂપ. કૃતાકૃતાદિ સાત અનુયોગ દ્વારો વડે સામાયિક કરણનો વિચાર કહે છે. સામાયિક “કોણે કર્યું એ દ્વાર કહે છે. કયા દ્રવ્યોમાં તે સામાયિક કરાયછે. ક્યારે સામાયિકનો કરનાર થાય છે. ઉત્તર જુદા નયોના અભિપ્રાયાનુસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy