SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભગવંત પછી ગણધરની દેશના આદિ. ૬ ૩૧ अद्धद्धं अहिवइणो, अवसेसं हवड़ पागयजणस्स । सव्वामयप्पसमणी, कुप्पड़ णण्णो य छम्मासे ॥५८७।। यविणोओ सीसगुणदीवणा पच्चओ उभयओऽवि । सीसायरियकमोऽवि य, गणहरकहणे गुणा होंति ॥५८८।। राओवणीअसीहासणे, निविट्ठो व पायवीढंमि । जिट्ठो अन्नयरो वा, गणहरो कहइ बीआए ॥५८९॥ संखाईएऽवि भवे साहइ जं वा परो उ पुच्छिज्जा । ण य णं अणाइसेसी, वियाणई एस छउमत्थो ॥५९०।। तं दिव्वदेवघोसं, सोऊणं माणुसा तहिं तुट्ठा । ૩(૬) ગoog, ગદ્દે રેવા રિસાયા દયે एक्कारसवि गणहरा, सब उण्णयविसालकुलवंसा । पावाए मज्झिमाए, समोसढा जन्नवाडम्मि ॥५९२॥ પૂર્વદ્વારથી બલિ પ્રવેશ થતા સમકાળે જ ધર્મકથા ઉપરમ પામે છે, બલિ લાવનાર રાજાઆદિ ભગવંતને ત્રણવાર પ્રદક્ષિણા કરીને ભગવંતના ચરણકમળ આગળ બળી નાંખે છે, તેમાંનો અડધો ભાગ અદ્ધરથી જ દેવો ગ્રહણ કરે છે. બાકીના અડધા ભાગમાંથી અર્ધ રાજા લે છે અને અવશેષ ભાગ પ્રાકૃતજનો લે છે. એ બલિ મસ્તક પર નાંખવાથી સર્વ રોગનો નાશ થાય છે, અને છ માસ પર્વત અન્ય રોગનો પ્રકોપ પણ નથી થતો. તે પછી બીજી પરિષીમાં ગણધર મહારાજ દેશના આપે છે, કારણ કે એથી ભગવંતના ખેદન અપગમ, શિષ્યના ગુણની ઉદીપના થાય છે, બન્ને પ્રકારે યથાર્થ વાદીપણાનો પ્રયત્ય અને શિષ્ય તથા આચાર્યનો એ પ્રમાણે ક્રમ જણાવાય છે, ઈત્યાદિ ગુણો ગણધર મહારાજની દેશનાથી થાય છે. ભગવંતના પાદપીઠ ઉપર અથવા રાજાએ આણેલા સિંહાસન ઉપર બેસીને જયેષ્ઠ અથવા બીજા કોઈ ગણધર મહારાજ બીજી પોરિડીમાં દેશના આપે છે. અસંખ્યાતા ભવ પર્યતનું, અથવા અન્ય જે કોઈ કંઈ પૂછે, તે સઘળું ગણધર મહારાજ કહે છે, તેમના કથનથી અનતિશયી મનુષ્ય આ છદ્મસ્થ છે, એમ કોઈપણ જાણે નહિ. આ વખતે તે દિવ્ય દેવદુંદુભિ સાંભળીને નજીકમાં રહેલી યજ્ઞભૂમિમાંના મનુષ્યો ખુશી થયા, કે અહો ! શું આ યાજ્ઞિકના યજ્ઞ કે જેથી દેવો અહીં આવે છે, ત્યાં તે યજ્ઞ સમારંભમાં મધ્યમાપાપા નગરીમાં ઉન્નત અને વિશાળ કુળ તથા અન્વયવાળા અગ્યારે ગણધરો આવ્યા હતા. ૫૮૬ થી પ૯૨. पढमित्थ इंदभूई, विइओ उण होइ अग्गिभूइति । तइए य वाउभूई, तओ वियत्ते सुहम्मे य ।।५९३।। मंडिय मोरियपुत्ते, अकंपिए चेव अयलभाया य । मेयज्जे य पभासे, गणहरा होंति वीरस्स ॥५९४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy