SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૦] વૃત્તિ પ્રીતિદાન ગુણો અને બલિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ साहारणासवत्ते, तदुवओगो उ गाहगगिराए । न य निविज्जइ सोया, किढिवाणियदासिआहरणा ॥५७८॥ सव्वाउअंपि सोया, खवेज्ज जइ सययं जिणो कहए । सीउण्हनुप्पिवासापरिस्समभए अविगणेतो ॥५७९॥ वित्ती उ सुवण्णस्सा, बारस अद्धं च सयसहस्साइं। तावइय चिय कोडी, पीतीदाणं तु चक्किस्स ॥५८०॥ एयं चेव पमाणं, नवरं रययं तु केसवा दिति । मंडलिआण सहस्सा, पीईदाणं सयसहस्सा ॥५८१॥ भत्तिविहवाणुरूवं, अण्णेवि य देंति इन्भमाईया । सोऊण जिणागमणं, निउत्तमणिओइएसुं वा ॥५८२।। देवाणुवत्ती भत्ती, पूया थिरकरण सत्तअणुकंपा । साओदय दाणगुणा, पभावणा चेव तित्थस्स ।।५८३॥ राया व रायमच्चो, तस्सऽसई पउर जणवओ वाऽवि । दुब्बलिखंडिय बलिछडिय तंदुलाणाढगं कलमा ॥५८४॥ भाइयपुणाणियाणं, अखंडफुडियाण फलगसरियाणं । कीरइ बली सुरावि य, तत्थेव छुहंति गंधाई ॥५८५॥ સર્વ સાધારણ અને અદ્વિતીયપણાથી ગ્રાહકગિરામાં તેના ઉપયોગવન્ત થયેલા શ્રોતાઓ નિર્વેદ પામતા નથી. આ સંબંધમાં કાષ્ટ લાવનાર વણિકની વૃદ્ધ દાસીનું ઉદાહરણ જાણવું. શીત, ઉષ્ણ, સુધા, પીપાસા, પરિશ્રમ અને ભયની ગણના કર્યા સિવાય જિનેશ્વર ભગવાન જો નિરંતર ધર્મોપદેશ કરે, તો શ્રોતાજન ભગવત્ સમીપે સઘળું આયુષ પણ ખપાવી નાંખે, જિનેશ્વરના આગમનની ખબર આપનારને સાડાબાર લાખ પ્રમાણ સુવર્ણ વૃત્તિદાન તથા તેટલાં જ કોટી પ્રમાણ પ્રીતિદાન ચક્રવર્તિ આપે છે. એ સિવાય બીજા પણ ધનવાનો પોતાની ભક્તિ અને વિભવનુસાર જિનાગમન સાંભળીને નિયુક્ત-અનિયુક્ત, પુરૂષોને દાન આપે છે. એ પ્રમાણે કરવાથી દેવાનુવૃત્તિ, ભક્તિ, સ્થિરીકરણ, સત્તાનુકંપા, શાતા વેદનીયનો બંધ તથા તીર્થની પ્રભાવના એ ગુણો થાય છે. રાજા અથવા રાજાનો પ્રધાન, તેમના અભાવે વિશિષ્ટ લોક સમુદાય દુર્બલિકાથી ખાંડેલા અને સારી રીતે છડેલા એક આઢક પ્રમાણ કમોદના ચોખા, વહેંચીને પુનઃ લાવેલા અખંડીત, રાજીરહિત, ફલકવીજિત આઢક પ્રમાણનો બલિ કરે છે, અને તેમાં દેવો પણ ગંધાદિક નાખે છે. પ૭૮ થી પ૮૫. बलिपविसणसमकालं, पुबद्दारेण ठाति परिकहणा । तिगुणं पुरओ पाडण, तस्सद्धं अवडियं देवा ॥५८६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy