SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] વીર ભગવંતનો તપ આદિ. [६२3 ગામ ગયા, ગામ બહાર પ્રતિમા ધરીને રહ્યા, ગોવાળ તેમને બળદ ભળાવી ગામમાં ગયો, બળદ અટવીમાં ચાલ્યા ગયા, ગામમાં ગયેલા ગોવાળે આવી ભગવંતને પૂછયું, ભગવંત મૌન રહ્યા, આથી કુપિત થઈ ગોવાળે ભગવંતના કાનમાં બે શલાકા બેસાડી દીધી. સમભાવ ધારી ભગવાન ત્યાંથી મધ્યમા નગરીએ ગયા, ત્યાં ખરક વૈદ્ય અને સિદ્ધાર્થ વણિકે તે શલાકા બહાર કાઢી. ५२२ थी ५२५.. 1 6५सो समात. यया. ॥ जंभिय बहि उजुवालिय, तीर वियावत्त सामसाल अहे । छट्टेणुक्कुडुयरस उ, उप्पन्नं केवलं नाणं ॥५२६॥ जो य तवो अणुचिन्नो, वीरवरेणं महाणुभावेणं । छउमत्थकालियाए, अणुक्कम कित्तइस्सामि ॥५२७॥ नव किर चाउम्मासे, छक्किर दोमासिए उवासीय । बारस य मासियाई, बावत्तरि अद्धमासाइं ॥५२८।। एगं किर छम्मास, दो किर तेमासिए उवासीय । अड्डाइज्जाइ दुवे दो, चेव दिवड्डमासाइं ॥५२९॥ भदं च महाभई, पडिमं तत्तो य सव्वओभदं । दो चत्तारि दसेव य, दिवसे ठासीय अणुबद्धं ॥५३०॥ गोयरमभिग्गहजुयं, खमणं छम्मासियं च कासीय । पंचदिवसेहि ऊण, अबहिओ वच्छनयरीए ।।५३१॥ दस दो य किर महप्पा, ठाइ मुणी एगराइयं पडिमं । अठ्ठमभत्तेण जई, एक्केक्कं चरमराईयं ॥५३२॥ दो चेव य छट्ठसए, अऊणातीसे उवासीया भगवं । न कयाइ निच्चभत्तं, चउत्थभत्तं च से आसि ॥५३३॥ बारस वासे अहिए, छ8 भत्तं अहन्नयं आसि । सव्वं च तवोकम्मं, अपाणयं आसि वीरस्स ॥५३४॥ જૈભિકા ગામની બહાર, ઋજુવાલુકા નદીના તીરે, વૈયાવૃત્ય (જીર્ણ) ચૈત્યની સમીપે શાલવૃક્ષની નીચે ઉત્કટિકાસને છઠ્ઠ ભક્ત યુક્ત ભગવંત હતા ત્યારે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મહાનુભાવ વીર પ્રભુએ છબસ્થ અવસ્થામાં જે તપ કર્યું, તે હવે અનુક્રમે કહીશું. નવ ચાતુર્માસિક, છ દ્વિમાસિક, બાર એક માસિક, બહોતેર પાક્ષિક, એક છ માસિક, બે ત્રિમાસિક, બે અઢી માસિક, બે દોઢ માસિ, બે દિવસ નિરંતર ભદ્રા, ચાર દિવસ મહાભદ્રા, અને તે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy