SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] દીક્ષા અને પ્રથમ પારણું. [६११ गोवनिमित्तं सक्कस्स, आगमो वागरेइ देविंदो।। कोल्लाबहुले छठ्ठरस, पारणे पयस वसुहारा ॥४६१॥ नि. ઉદ્યાનમાં આવીને ભગવાન ઉત્તમ શિબિકામાંથી ઉતર્યા, અને પોતાના હાથેજ લોચ કર્યો, ઇન્દ્ર તેમના કેશો ગ્રહણ કર્યા. જિનેશ્વરની આજ્ઞા લઇને અંજનની ગાઢ ક્રાન્તિ જેવા નિર્મળ કેશો ક્ષણવારમાં ક્ષીર સમુદ્રમાં નાંખ્યા. આ વખતે જયારે ભગવત્તે ચારિત્ર અંગીકાર કર્યું, ત્યારે દેવો અને મનુષ્ય સંબંધિ વાજીંત્રોનો નાદ ઈન્દ્રની આજ્ઞાથી એકદમ વિરામ પામ્યો. સિદ્ધોને નમસ્કાર કરીને ચારિત્રમાં આરૂઢ થએલા ભગવત્તે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો, કે મારે સર્વ પાપમય કાર્ય ન કરવું. તીર્થકરો જયાં સુધી ગૃહવાસમાં હોય છે, ત્યાં સુધી ત્રણ જ્ઞાન સહિત હોય છે, અને ચારિત્ર અંગીકાર કર્યા પછી યાવત્ છમસ્થ અવસ્થા પર્યન્ત ચાર જ્ઞાનવાળા હોય છે. કુંડપુરની બહાર જ્ઞાનખંડ ઉદ્યાનમાં સર્વ સ્વજનોને પૂછીને ભગવાન કુમાર ગામ તરફ ચાલ્યા, મુહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યારે ત્યાં પહોંચ્યા. ત્યાં મારવા માટે તૈયાર થએલા ગોવાળને શિક્ષા કરવા ઇન્દ્ર આવ્યા, અને કહ્યું કે (ભગવાન બાર વર્ષ સુધી હું આપનું વૈયાવૃત્ય કરું, ભગવત્તે ના કહી.) પછી ભગવાને કોલ્લાક સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણના ઘેર છઠ્ઠ ભક્તના તપનું ક્ષીરથી પારણું કર્યું, ત્યાં તેથી દ્રવ્યની વૃષ્ટિ થઇ. ૧૦૬ થી ૧૧૧ ભા. ૪૬૧ નિ. दूइज्जंतग पिऊणो, वयंस तिव्वा अभिग्गहा पंच । अचियत्तग्गहि न वसण', णिच्चं वोस?' मोणेणं ॥४६२।। पाणी पत्तं गिहिवंदणं तओ वद्धमाण वेगवई । धणदेव सूलपाणिदसम्म वासाऽट्ठिअग्गामे ॥४६३॥ रोद्दा य सत्त वेयण, थुइ दससुमिणुप्पलद्धमासे य । मोराए सक्कारं, सक्को अच्छंदए कुविओ ॥४६४॥ भीमट्टहास हत्थी, पिसाय नागे य वेदणा सत्त । सिरकण्ण नासदन्ते, नहऽच्छि पट्टी य सत्तमिआ ॥११२।। भा. तालपिसाओ दो कोइला' या दामदुगमेव गोवग्गं । सर सागर सूरते', मन्दर सुविण उप्पले१० चेव ।।११३।। भा. मोहे य' झाण' पवयण, धम्मे संघे य देवालोए य । संसारं णाण जसें धम्म परिसाए मज्झंमिं ॥११४॥ भा. मोरागसन्निवेसे, बाहिं सिद्धत्थ तीतमाईणि । साहइ जणस्स अच्छंद पओसो छेयणे सक्को ॥११५॥ भा. तणछेयंगुलि कम्मार, वीरघोस महिसिंद दसपलिअं। बिइ इंदसम्मऊरण, बयरीए दाहिणुक्कुरुडे ॥४६५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy