SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જિનેશ્વરોના માતાપિતાનાં નામ. [૫૯૩ મીત્રપુર° સીદપુર ચંપાવાપન્ન પુ" તિwવ જયપુરની મહિના તટ જેવ રાયરિં9 રૂ૮રૂ मिहिला१ सोरिअनयरं२२ वाणारसि तहय होइ कुंडपुरं४ । उसभाईण जिणाणं, जम्मणभूमी जहासंख्खं ॥३८४॥ मरुदेवि विजय सेणा' सिद्धत्था मंगला' सुसीमा य । "હવા સામાનંદ વિહૂ નયા રામ રૂ૮ सुजसा४ सुब्बय५ अइरा सिरि१७ देवी८ पभावई । પ૩માવ° 31 વM", સિવ વર્મા તિરસના રૂ૩૪ રૂ૮૬ો. नाभी' अ जिअसत्त' अजियारि' संवरे इअ । મેરે ઘરે* વ° ૩૫, મહા° ૩ અત્તિ રૂટછા सुग्गीवे दढरहे० विण्डू १ वसुपुज्जे१२ अ खत्तिए । એવમ્ભા સદસે ૩૫, માપૂ૫ વિસરે રુડા રૂ૮ટા सूरे७ सुदंसणे१८ कुंभे सुमित्तु० विजए समुद्दविजए२ अ । राया अ अस्ससेणे सिद्धत्थे४ वि य खत्तिए ॥३८९।। सव्वेऽवि गया मुक्खं जाइजरामरणबंधणविमुक्का । तित्थयरा भगवंतो सासयसुक्खं निराबाहं ॥३९०।। મુનિસુવ્રતજિન અને અરિષ્ટનેમી ગૌતમ ગોત્રીય, તથા બાકીના તીર્થંકરો કાશ્યપગોત્રીય જાણવા. ઇક્વાકુ ભૂમિ ૧, અયોધ્યા ૨, શ્રાવસ્તી ૩, વિનીતા ૪, કોશલપુર ૫, કોસાંબી ૬, વાણારસી ૭, ચંદ્રાનન ૮, કાકંદી ૯, ભક્િલપુર ૧૦, સિંહપુર ૧૧, ચંપાપુરી ૧૨, કંપીલ ૧૩, અયોધ્યા ૧૪, રત્નપુર ૧૫, ગજપુર ૧૬, ૧૭, ૧૮, મિથિલા ૧૯, રાજગૃહ ૨૦, મિથિલા ૨૧, શૌર્યનગર ૨૨, વાણારસી ૨૩, અને કુડપુર ૨૪, એ પ્રમાણે ઋષભાદિ ચોવીસ જિનોની અનુક્રમે જન્મભૂમિઓ છે. મરૂદેવી ૧, વિજયા ૨, સેના ૩, સિદ્ધાર્થી ૪, મંગળા ૫, સુસીમા ૬, પૃથ્વી ૭, લક્ષ્મણા ૮, શ્યામા ૯, નંદા ૧૦, વિષ્ણુ ૧૧, જયા ૧૨, રામા ૧૩, સુયશા ૧૪, સુવ્રતા ૧૫, અચિરા ૧૬, શ્રી ૧૭, દેવી ૧૮, પ્રભાવતી ૧૯, પદ્માવતી ૨૦, વપ્રા ૨૧, શિવા ૨૨, વામા ૨૩ અને ત્રિશલા ૨૪, (એ ચોવીસ જિનની માતાઓનાં નામ જાણવાં) નાભી ૧, જિતશત્રુ ૨, જિતારિ ૩, સંવર ૪, મેઘ ૫, ઘર ૬, પ્રતિષ્ઠ ૭, મહાસન ૮, સુગ્રીવ ૯, દઢરથ ૧૦, વિષ્ણુ ૧૧, વસુપૂજય ૧૨, કૃતવર્મા ૧૩, સિંહસેન ૧૪, ભાનુ ૧૫, વિશ્વસેન ૧૬, સૂર ૧૭, સુદર્શન ૧૮, કુંભ ૧૯, સુમિત્ર ૨૦, વિજય ૨૧, સમુદ્રવિજય ૨૨, અશ્વસેન રાજા ૨૩ અને સિદ્ધાર્થ રાજા (એ ચોવીસ જિનના પિતાઓનાં નામો જાણવાં.) બધાએ તીર્થંકર ભગવત્તો જન્મ જરા મરણ અને બંધનથી મુક્ત થઈને નિરાબાધ શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા છે. ૩૮૧ થી ૩૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy