SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) નોઆગમ ભાવ શ્રુતમાં નો શબ્દનો અર્થ. [૩૬૩ अविसुद्धनयमएण व, जइ तं लद्धिसुयमणुवउत्तेऽवि । ભાવસુ વિથ પઢ૩ો, વિમgવડત્તરસ વસુ ? ૮૮રી અથવા જો એમ કહેતા હો કે અવિશુદ્ધ નયના મતે લબ્ધિશ્રુત તે ભાવથુત (અને બીજું દ્રવ્યહ્યુત) તો તે ભાવશ્રુત ઉપયોગ રહિતમાં પણ છે, તેને દ્રવ્યશ્રુત કેમ કહો છો ? ૮૮૨. અથવા એમ કહો કે અવિશુદ્ધનયના મતે શ્રુતલબ્ધિ પણ ભાવમૃત કહેવાય છે, તેથી ઉપયોગ રતિ છતાં પણ તે લબ્ધિ યુક્ત જીવમાં જે લબ્ધિરૂપ શ્રત છે, તે ભાવથુત છે; અને એ લબ્ધિશૂન્યજીવનું શ્રત તે દ્રવ્યશ્રત છે, આમ માનવાથી દ્રવ્યહૃત વિષયરહિત નહિ થાય. આ પ્રમાણે જો કહેતા હો, તો ઉપયોગ રહિત વક્તાને દ્રવ્યશ્રત કેમ કહો છો ? કારણ કે તેને પણ શ્રુતલબ્ધિના સદ્દભાવથી ભાવશ્રુતની જ પ્રાપ્તિ થશે. અને દ્રવ્યશ્રુત તો વિષય રહિત જ રહેશે. કેમ કે કોઈ પણ શ્રુતલબ્ધિ વિના બોલતું નથી. તેથી એમ કહેવું એ કેવળ વાણીમાત્ર જ છે બીજાં કાંઈ નથી. ૮૮૨. ઉપરોક્ત બધા પક્ષોનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે आगमसुओवओगो, सुद्धो चिय न चरणाइसंमिस्सो । मोसेऽवि वा विवक्खा, सुयस्स चरणाइभिन्नस्स ।।८८३।। ચારિત્રાદિથી મિશ્ર નહિ, પણ શુદ્ધ હૃતોપયોગ તે આગમથી ભાવસૃત છે. મિશ્ર ઉપયોગમાં પણ ચારિત્રાદિથી ભિન્ન હૃતોપયોગની વિવક્ષા કરીએ તો પણ તે આગમથી ભાવસૃત છે. ૮૮૩. ઉપરના પ્રશ્નો નો શબ્દને નિષેધાર્થમાં સમજીને કરાયા પરંતુ અહીંનો શબ્દ મિશ્ર અર્થવાચી છે. પ્રશ્ન :- તે નોશબ્દ વડે કરીને દ્રવ્યશ્રુત, આગમથી ભાવ શ્રુત, અને નોઆગમથી ભાવદ્યુત એ ત્રણ જુદા કેમ અંગીકાર કરાય છે ? ઉત્તર :- ઉપયોગ રહિત શ્રુતના અધ્યયન કરનારનું દ્રવ્યશ્રુત અન કેવળ શુદ્ધ શ્રુતનો ઉપયોગ તે આગમથી ભાવ શ્રત અથવા ચારિત્રાદિથી મિશ્ર ઋતોપયોગ પણ એકલા શ્રતના ઉપયોગની વિવેક્ષાથી આગમથી ભાવશ્રુત કહેવાય છે. ૮૮૩. चरणाइसमेयम्मि उ, उवओगो जो सुए तओ समए । नोआगमोत्ति भण्णइ, नोसद्दो मिस्सभावम्मि ॥८८४।। ચારિત્રાદિયુક્ત શ્રુતમાં ચારિત્રાદિ વડે મિશ્ર ઋતોપયોગને સિદ્ધાંતમાં નોઆગમથી ભાવદ્યુત કહેલ છે. નોશબ્દ અહીં મિશ્ર ભાવમાં છે. નિષેધાર્થક નથી. ૮૮૪. નોશબ્દને દેશનિષેધમાં અથવા સર્વનિષેધમાં ગ્રહણ કરીએ, તો જે દૂષણ આવે છે તે ૮૮૫૮૮૬ એ બે ગાથાથી કહે છે. सबनिसेहे दोसो, सब्बसुयमणागमो पसज्जेज्ज । होज्जा वाऽणागमओ, सुयवज्जमणागमसुयं तु ॥८८५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy