SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અવધિજ્ઞાનમાં ગતિ આદિ દ્વારો. संखेज्जमसंखेज्जं, देहाओ खेत्तमंतरं काउं । સંએન્ના-ડસંએપ્ન, વેશ્છડ઼ તદંતરમવાહીં ||૭૪થી संबद्धा-संबद्धे नर-लोयंतेसु होइ चउब्भंगो । संबद्ध उ अलोए, नियमा पुरिसेऽवि संबद्धो ॥७७५ ।। દીપકમાં પ્રભાની પેઠે પુરૂષમાં કોઈક અવિધ સંબદ્ધ હોય છે, અને કોઈક અવિધ દૂર અંધકારમાં જણાતા દીપકની પેઠે અસંબદ્ધ હોય છે; શરીરથી સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન ક્ષેત્રનું અંતર કરીને સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજનસુધી જુએ છે, શરીર અને અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્ર વચ્ચેનું જે અંતર તે અબાધા કહેવાય છે. પુરૂષ અને લોકાન્તમાં અવધિજ્ઞાનને વિષે સંબદ્ધ અસંબદ્ધના ચાર ભાંગા છે; અને જે અવિધ અલોકમાં સંબદ્ધ છે, તે અવિધ પુરૂષમાં પણ અવશ્ય સંબદ્ધ હોય છે જ. ૭૭૩-૭૭૪-૭૭૫. ક્ષેદ્વાર પૂર્ણ થયું. હવે ગતિદ્વાર કહે છે. (૬૮) ગડું નેરયા, હેન્રા નદ વળિયા તદેવ વૃદ્ન । इड्डी एसा वणिज्जइत्ति तो सेसियाओऽवि ।। ७७६ ।। નરકાદિ ગતિદ્વારો (ગ-કૃતિ ચ-ત્રણ, ગા. ૪૦૧) જેમ પૂર્વે (મતિજ્ઞાનની વ્યાખ્યાના અવસરે) કહ્યાં છે, તેમ અહીં પણ સમજવાં, સિદ્ધાન્તમાં અવધિજ્ઞાન ઋદ્ધિ કહેવાય છે, તેથી (એ સંબંધથી) બીજી પણ ઋદ્ધિઓ કહીશું. ૭૭૬. [૩૨૯ ગતિ આદિ દ્વારોમાં મતિજ્ઞાન કરતાં અવધિજ્ઞાનમાં જે વિશેષ કહેવાનું છે તે ભાષ્યકાર મહારાજ કહે છે. Jain Education International जे पडिवज्जंति मई, तेऽवहिनाणंपि समहिआ अण्णे । વેય-સાયાા, મળપન્નવનાળિનો ચેવ ૧૦૦૦થી सम्मा सुर-नेरड्याऽणाहारा जे य होंति पज्जत्ता । ते च्चि पुव्यपवण्णा, वियलाऽसण्णी य मोत्तूणं ॥ ७७८ ।। જે મતિજ્ઞાન પામે છે, તે અવિજ્ઞાન પણ પામે છે, અને બીજા પણ તેથી અધિક પામે છે. વેદ અને કષાયરહિત તથા મન:પર્યવજ્ઞાની, તેમજ સમ્યગ્દષ્ટિ દેવ-નારકી અને અનાહારી તથા અપર્યાપ્તા અવધિજ્ઞાન પામતા હોય છે. વળી વિકલેન્દ્રિય અને અસંજ્ઞી સિવાય પૂર્વપ્રતિપન્ન અવિધજ્ઞાનવાળા પણ મતિજ્ઞાનની પેઠે જ સમજવા. ૭૭૭-૭૭૮. પૂર્વે જે મતિજ્ઞાનને પામનારા કહ્યા છે, તેજ અહીં અવધિજ્ઞાનને પણ પામનારા જાણવા, ઉપરાંત તેથી બીજા અધિક પણ અવધિજ્ઞાન પામતા હોય છે, કેમ કે અવેદી-અકષાયી-અને મન:પર્યવજ્ઞાની, મતિજ્ઞાનના પૂર્વપ્રતિપત્ર કહ્યા છે, એટલે મતિજ્ઞાનને પામેલા જ હોય એમ કહ્યું છે અને અહીં તો, તેઓ અવધિજ્ઞાન પામતા પણ હોય છે, કારણ કે બેમાંથી કોઈપણ શ્રેણિમાં વર્તતા હોય તેવા અવેદી અને અકષાયી જીવોમાં કેટલાકને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને જેઓને અધિજ્ઞાન ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy