SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] અવધિજ્ઞાનનો દ્રવ્ય ક્ષેત્ર અને કાળનો સંબંધ. [ ૩૦૧ તે દેવને અતિશય વીર્ય (શક્તિ) છે, જેથી મોટા પર્વતને તે ઉપાડે છે. તો એકાન્તે અધોગતિનું કારણ ગુરૂતા અને ઉર્ધ્વગતિનું કારણ લઘુતા છે, એમ કહેવું યુક્ત નથી. ૬૬૬. विरियं गुरु-लहुयाणं, जहाहियं गइविवज्जयं कुणइ । તદ્દ શરૂ-નિરિળામો, ગુરુ-ત ુવાો વિનંઘેડ઼ II૬૬૦|| જેમ અધિકવીર્ય ભારી-હળવા પદાર્થની ગતિ વિપર્યય કરે છે, તેમ અધિકગતિ અને સ્થિતિનો પરિણામ પણ ગુરૂતા અને લઘુતાને ઉલ્લંધે છે. ૬૬૭. ઉપરોક્ત ન્યાયે જેમ દેવ વિગેરેનું અધિકવિર્ય ગુરુ-લઘુવસ્તુઓની ગતિ વિપરીત કરે છે, તેમ ગતિ અને સ્થિતિનો અધિકપરિણામ પણ પૂર્વોક્તન્યાયે વસ્તુની ગુરૂતા અને લઘુતા અતિક્રમે છે. ઉદાહરણ તરીકે જેમ ભા૨ી પર્વતમાં દેવવીર્યથી ગતિનો વિપર્યય બતાવ્યો, તેમ હસ્ત તાડીત લઘુબાષ્પાદિમાં પણ દેવદત્તાદિના વિર્યથી ગતિવિપર્યય બતાવ્યો. આ ઉપરથી અધોગતિઆદિનું ગુરૂતા વિગેરે એકાન્ત કારણ નથી, પણ દેવાદિનું વીર્ય પ્રબળ ગતિ-સ્થિતિનો પરિણામ પણ તેનું કારણ છે, તો પછી અધોગતિઆદિની સિદ્ધિ માટે ગુરૂતા વિગેરે ચાર વસ્તુઓ માનવાનું શું પ્રયોજન છે ? માત્ર એમજ કહેવું યુક્તિસંગત છે, કે સ્કૂલવસ્તુ ગુરૂલઘુ છે અને બાકીની સૂક્ષ્મ અને અમૂર્ત સર્વ વસ્તુઓ અગુરૂલ છે. ૬૬૭. હવે આગળની નિર્યુક્તિની ગાથાનો સંબંધ કરવા કહે છે કે - भणिओ खेत्त - द्वाणं सुद्धाणं चिय परोप्परनिबंधो । રૂહ તાળું વિય મારૂ, ડ્વે સમં નિબંધોડયું ૬૬૮) (૬૦૮ મી ગાથામાં) કહ્યા મુજબ (દ્રવ્યરહિત) શુદ્ધ ક્ષેત્ર અને કાળનો પરસ્પર સંબંધ કહ્યા, હવે તેમનોજ દ્રવ્ય સાથે સંબંધ કહીંશુ. ૬૬૮. Jain Education International (૪૨) સંએગ્ગ મોડ્યું, માનો તો-લિયમ્સ વોદ્ધવો । संखेज्ज कम्मदव्वे, लोए थोवूणयं पलियं ॥ ६६९॥ મનોવર્ગણાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાની કાળથી પલ્યોપમના સંખ્યાતમા ભાગને અને ક્ષેત્રથી લોકના સંખ્યાતમા ભાગને જુએ છે. કર્મવર્ગણાદ્રવ્ય જોનાર અવધિ લોકના સંખ્યાતમા ભાગોને અને પલ્યોપમના સંખ્યાતમા ભાગોને જુએ છે, તથા સંપૂર્ણ લોક જોનાર અવધિ પલ્યોપમમાં કંઇક ન્યૂનકાળ જૂએ છે. ૬૬૯. ઉપરોક્ત ગાથાને સ્પષ્ટ કરવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. लोगपलियाण भागं, संखइमं मुणइ जो मणोदव्वं । संखेज्जे पुण भाए, पासइ जो कम्मुणो जोग्गं ॥ ६७०|| सयलं लोयं पासं, पासइ पल्लोवमं स देसूणं । સુન્દ્રાળ મિત્યાગે, ગઢળમિદં એત્ત-ાતાળ ? ૬૦થી कम्मद्दव्वमईओ पेच्छइ, दुगमेत्तियं ति जं भणियं । उवरिंपि तओ कमसो, साहिज्जा तयणुमाणेणं ॥ ६७२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy