SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે [ ૧૦૭ ઉત્તર - એ વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપે નહિ જણાવાથી જડરૂપ હોઈ અજ્ઞાન નથી, પણ તે જ્ઞાનરૂપજ છે, કારણ કે વ્યંજનાવગ્રહ પછી તેના વડેજ જ્ઞાનાત્મક અર્થાવગ્રહની પ્રાપ્તિ થાય છે. “જેના અંતે તદ્રય વસ્તુના ગ્રહણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે” જેમ અર્થાવગ્રહ પછી તય વસ્તુના ગ્રહણથી ઇહા થાય છે, ને તેથી અર્થાવગ્રહ જ્ઞાન છે; તેવીજ રીતે વ્યંજનાવગ્રહ પછી તદ્ય વસ્તુના ગ્રહણથી અર્થાવગ્રહ જ્ઞાન થાય છે, માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે, પણ અજ્ઞાન નથી. ૧૯૫, વ્યંજનાવગ્રહમાં જો કે જ્ઞાન અનુભવાતું નથી, તો પણ જ્ઞાનનું કારણ હોવાથી તે જ્ઞાન છે. એમ વ્યંજનાવગ્રહમાં જ્ઞાનનો અભાવ માનીને જ્ઞાન સિદ્ધ કર્યું; હવે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનનો અભાવ નથી પણ સદ્ભાવ છે એમ સિદ્ધ કરવાને કહે છે. तक्कालम्मि वि नाणं, तत्थत्थि तणुं ति तो तमव्वत्तं । बहिराईणं पुण सो, अन्नाणं तदुभयाभावा ॥१९६॥ कहमवत्तं नाणं च, सुत्त-मत्ताइसुहुमबोहो ब्ब । सुत्तादओ सय विय, विन्नाणं नावबुज्झंति ॥१९७॥ लक्खिज्जइ तं सिमिणायमाणवयणदाणाइचिट्ठाहिं । जं नामाइपुब्बाओ, विजंते वयणचिट्ठाओ ॥१९॥ जग्गन्तो वि न जाणइ, छउमत्थो हिययगोयरं सव्वं । जं तज्झवसाणाई, जमसंखेज्जाई दिवसेण ॥१९९॥ जइ वऽण्णाणमसंखेज्जसमयसद्दाइदब्बसम्भावे । किह चरिमसमयसहाइदबविण्णाणसामत्थं ? ॥२००।। जं सब्बहा न वीसुं, सब्बेसु वि तं न रेणुतेल्लं व । पत्तेयमणिच्छंतो, कहमिच्छसि समुदए नाणं ? ॥२०१॥ समुदाए जइ णाणं, देसूणे समुदए कहं नत्थि ? । समुदाए चाऽभूयं, कह देसे होज्ज तं सयलं ? ॥२०२॥ तंतू पडोवगारी, न समत्तपडो य, समुदिया ते उ । सब्बे समत्तपडओ, तह नाणं सबसमएसु ॥२०३॥ તે કાળે પણ ત્યાં જ્ઞાન છે, પરંતુ અલ્પ હોવાથી અવ્યક્ત છે, અને બધિર આદિને તો તે ઉભયનો અભાવ હોવાથી અજ્ઞાન છે. “અવ્યક્ત” અને “જ્ઞાન” એ કેમ હોઈ શકે ? સુતેલા અને ઉન્મત્ત વિગેરેના સૂક્ષ્મબોધની પેઠે ખુશીથી હોઈ શકે. સુપ્રાદિ પણ સ્વયં વિજ્ઞાનને જાણતા નથી. સ્વપ્રાવસ્થામાં ઉત્તર આપવો વિગેરે ચેષ્ટાઓ વડે તે જ્ઞાન જણાય છે, કારણ કે વચનાદિ ચેષ્ટાઓ અમતિપૂર્વક નથી થતી. જાગતા છતાં પણ છદ્મસ્થ હૃદયગોચર સર્વ જાણતો નથી, કેમ કે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy