SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯] હેતુ ફળથી મતિશ્રતની વિશેષતા [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભાવકૃત થાય, તો તેમાં કંઈ દોષ નથી. ૧૦૩. પ્રશ્ન :- ભગવન્! ભાષાલબ્ધિ અને શ્રોતલબ્ધિ રહિત કાષ્ઠ જેવા પૃથ્વી આદિ એ કેન્દ્રિયોને કંઈપણ સ્પષ્ટ જ્ઞાન જણાયા સિવાય, માત્ર વચનના આડંબરથી તેઓને “જ્ઞાન છે” એમ માનવામાં આવે છે, તો પછી મતિ આદિ પાંચ જ્ઞાન તેમને છે, એમ શા માટે ન માનવું ? કારણ કે જેવી રીતે મતિ-શ્રુતજ્ઞાન તેમને સ્પષ્ટ નથી જણાતાં. તેવી રીતે પાંચ જ્ઞાન પણ સ્પષ્ટ નથી જણાતાં. - ઉત્તર :- તેઓને પાંચે જ્ઞાન નથી, મતિ-શ્રુત જ છે. કેમ કે અવધિ અને મન:પર્યવ જ્ઞાન તદાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે, અને કેવળજ્ઞાન તદાવરણીય કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને એ ઉભયનો ક્ષયોપશમ અને કેવલજ્ઞાનવરણીયનો ક્ષય, એ બંને નથી હોતાં, વળી તેઓનું કાર્ય પણ તેઓમાં નથી જણાતું, તેમજ આગમમાં તેનો નિષેધ કહેલો છે, તેથી તે જ્ઞાન તેમને હોઈ શકે નહિ. પ્રશ્ન :- એ પ્રમાણે તો મતિ-શ્રુતજ્ઞાન પણ એકેન્દ્રિયને ન હોય. ઉત્તર :- મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ તેમને છે, કેમ કે તેનું કાર્ય તેઓને દેખાય છે, અને આગમમાં પણ કહ્યું છે, તેથી મતિ-શ્રુતજ્ઞાન તેઓને છે. - હવે હેતુ-ફળ ભાવથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. मइपुव्वं सुयमुत्तं, न मई सुयपुब्बिया विसेसोऽयं । पुल्वं. पूरण-पालणभावाओ जं मई तस्स ॥१०५॥ पूरिज्जइ पीविज्जइ, दिज्जइ वा जं मईए नामइणा । पालिज्जई य मइए, गहियं इहरा पणस्सेज्जा ॥१०६॥ णाणाणण्णाणाणि य, समकालाइं जओ मइ-सुयाइं । तो न सुयं मइपुवं, मइणाणे वा सुयऽन्नाणं ॥१०७॥ इह लद्धिमइ-सुयाई, समकालाइं न तूवओगो सिं । મરૂપુર્વ સુમર, પુખ સુરાવો મડડૂમો ૦૮. सोऊण जा मई मे सा सुयपुबत्ति तेण न विसेसो । सा दव्वसुयप्पभवा, भावसुयाओ मई नत्थि ॥१०९॥ कज्जतया न उ कमसो, कमेण को वा मई निवारेइ ? । जं तत्थावत्थाणं, चुयस्स सुत्तोवओगाओ ॥११०॥ दव्वसुयं मइपुव्वं, भासइ जं नाविचिंतियं कोई। भावसुयस्साभावो, पावइ तेसिं न य विसेसो ॥१११॥ दब्बसुयं बुद्धीओ, साऽवि तओ जमविसेसओ तम्हा । भावसुयं मइपुव्वं, दब्बसुयं लक्खणं तस्स ॥११२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy